PHOTOS

Bollywood ની ફિલ્મોમાં દર્શાવાયેલાં આ કમાલના Kissing Scenes હંમેશા રહ્યાં ચર્ચામાં, Photos જોશો તો યાદો થઈ જશે તાજી!

નવી દિલ્લીઃ બૉલીવુડની ફિલ્મોમાં કિસિંગ સીન અને ઈન્ટિમેટ સીન્સનું અલગ જ મહત્વ છે. કેટલીક વખત આ સીન્સ ફિલ્મની ઈન્ટેસિટીને વધારવા માગે મતત કરે છે. હિન્દી સિનેમામાં કેટલીક વખત હીરો અને હીરઓઈને ઓન સ્ક્રીન કિસ કરી છે. જેના કારણે કેટલો વિવાદ પણ થયો છે.

Advertisement
1/6
શાહિદ કપૂર અને કરીના કપૂર ખાન
શાહિદ કપૂર અને કરીના કપૂર ખાન

ફિલ્મ જબ વી મેટ (Jab We Met)માં આ બંને કલાકારોએ ઓન સ્ક્રીન કિસ કરતા નજરે પડ્યા છે. આ ફિલ્મ ના માત્ર બ્લોકબસ્ટર રહી પણ તેમનો લીપ લોક સીન ચર્ચાનો વિષય બની ગયો હતો.  

 

 

 

 

 

 

 

 

આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા
2/6
રણબીર કપૂર અને નરગીસ ફખરી
રણબીર કપૂર અને નરગીસ ફખરી

ફિલ્મ રૉકસ્ટાર (Rockstar) પણ હિટ ફિલ્મોની યાદીમાં આવે છે. ફિલ્મમાં નરગીસ ફખરી (Nargis Fakhri) અને રણબીર કપૂર (Ranbir Kapoor) વચ્ચેનો કિસિંગ સીન ખાસ્સો ચર્ચા રહ્યો.

 

 

 

 

 

 

રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!

Banner Image
3/6
કરિશ્મા કપૂર અને આમિર ખાન
કરિશ્મા કપૂર અને આમિર ખાન

ફિલ્મ રાજા હિન્દુસ્તાની (Raja Hindustani) પણ બ્લોબસ્ટર ફિલ્મ રહી છે. આ ફિલ્મમાં ભર વરસાદમાં કરિશ્મા કપૂર (Karishma Kapoor) અને આમિર ખાન (Aamir Khan)નો કિસિંગ આવ્યો હતો. ફિલ્મનો આ સીન ચર્ચાનો વિષય બની ગયો હતો.

 

 

 

 

 

 

 

 

 

દાડમના ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં અવ્વલ, ખેતીમાં તમે પણ આ ટેકનીક અપનાવીને બનો માલામાલ!

4/6
ઋત્વિક રોશન અને કટરીના કૈફ
ઋત્વિક રોશન અને કટરીના કૈફ

બોલીવુડ એક્ટર ઋત્વિક રોશન (Hrithik Roshan) અને કટરીના કૈફ (Katrina Kaif) વચ્ચે ફિલ્મ જિંદગી ના મિલેગી દોબારામાં કિસિંગ સીન બતાવવામાં આવ્યો હતો. ફિલ્મનો ડાયલોગ મુઝે અફસોસ કરના નહીં આતા આજે પણ લોકો યાદ કરે છે.

 

 

 

 

 

 

 

 

 

Krrish થી લઈને Shahenshah સુધી, Bollywood ના 7 Superhero હંમેશા Fans ને રહેશે યાદ

5/6
ઈમરાન હાશમી અને મલ્લિકા શેરાવત
ઈમરાન હાશમી અને મલ્લિકા શેરાવત

બૉલીવુડના સીરિયલ કિસર ઈમરાન હાશમી (Emraan Hashmi)એ એક સમયે એવી તમામ ફિલ્મો કરી જેમાં કિસિંગ અને ઈન્ટિમેટ સીન હોય. જોકે આ બધી ફિલ્મોમાંથી સૌથી વધારે ચર્ચા ઈમરાન (Emraan) અને મલ્લિકા (Mallika)ના કિસિંગ સીનની રહી.

 

 

 

 

 

 

મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે! સેક્સના શોખીનો સાવધાન, જુઓ આ Exclusive Report

6/6
રણવીર સિંહ અને અનુષ્કા શર્મા
રણવીર સિંહ અને અનુષ્કા શર્મા

બૉલીવુડ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) વચ્ચે ફિલ્મ બેન્ડ બાજા બારાત (Band Baja Baraat)માં કિસિંગ સીન બતાવવામાં આવ્યો હતો. ફિલ્મની આ મોમેન્ટ યાદગાર રહી.

 

 

 

 

 

 

 

Top Selling SUV: નવી SUV કાર ખરીદવા માંગો છો, તો આ શાનદાર 5 ગાડીઓ પર કરો એક નજર





Read More