PHOTOS

Cow Milk Vs Buffalo Milk: બાળક માટે ગાયનું દૂધ સારું કે ભેંસનું ? ખૂબ ઓછા લોકો જાણે છે આ વાત

Cow Milk Vs Buffalo Milk: નાના બાળકને નિયમિત દૂધ પીવડાવવામાં આવે છે. ઘણા લોકો બાળકને ગાયનું દૂધ આપતા હોય છે તો કેટલાક લોકો બાળકને ભેંસનું દૂધ આપે છે. પરંતુ વધતી ઉંમર અને બુદ્ધિના વિકાસ માટે કયું દૂધ વધારે ફાયદો કરે છે તે ઓછા લોકો જાણે છે.
 

Advertisement
1/5
બાળક માટે કયું દૂધ વધારે લાભકારી?
બાળક માટે કયું દૂધ વધારે લાભકારી?

દરેક માતાપિતા ઈચ્છે છે કે તેના બાળકનો શારીરિક અને માનસિર વિકાસ સારો થાય. તેથી જ બાળકને નિયમિત દૂધ પીવડાવવામાં આવે છે. પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે બાળક માટે કયું દૂધ વધારે લાભકારી રહે છે.  

2/5
ગાયનું દૂધ
ગાયનું દૂધ

ગાયનું દૂધ પચવામાં હળવું હોય છે. તે આસાનીથી પચી જાય છે. તેમાં ભેંસના દૂધ કરતાં ઓછું ફેટ હોય છે. કેટલાક લોકોનું માનવું છે કે ગાયનું દૂધ પીવાથી બાળકનું મગજ તેજ થાય છે.  

Banner Image
3/5
ભેંસનું દૂધ
ભેંસનું દૂધ

ભેંસનું દૂધ વધારે ફેટવાળું હોય છે. તેમાં કેલ્શિયમ, પ્રોટીનની માત્ર ગાયના દૂધ કરતાં વધારે હોય શકે છે. આ દૂધ બાળકને વધારે ઊર્જા અને શક્તિ આપે છે.

4/5
ગાયનું દૂધ
ગાયનું દૂધ

આમ તો એવું કહેવું મુશ્કેલ છે કે બાળકના મેમરી પાવર માટે કયું દૂધ આપવું. કારણ કે મેમરી પાવર ફક્ત દૂધ પર આધારિત નથી. તેના માટે સારી ઊંઘ, યોગ્ય આહાર સહિતની વસ્તુઓ જરૂરી છે. પરંતુ બાળકોના ઓવરઓલ વિકાસ માટે ગાયનું દૂધ વધારે સારું ગણાય છે.  

5/5




Read More