PHOTOS

Cyclone Biparjoy: વાવાઝોડાની અસરને લીધે સુરતનો દરિયો થયો ગાંડો, ઉછળી રહ્યાં છે મોટા મોજાઓ, જુઓ તસવીરો

સુરતઃ ગુજરાતમાં વાવાઝોડું બિપરજોય આવવાનું છે. અનેક જિલ્લાઓમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું કચ્છના જખૌમાં ટકરાવાનું છે. પરંતુ તેની અસર દરેક દરિયાઈ જિલ્લામાં જોવા મળી રહી છે. સુરતના દરિયામાં પાણીની સપાટીમાં વધારો થયો છે. અહીં મોટા-મોટા મોજાઓ ઉછળી રહ્યાં છે. તંત્ર પણ એલર્ટ છે. લોકોને દરિયા કિનારે આવવાની મનાઈ ફરમાવામાં આવી છે. 
 

Advertisement
1/6
2/6
Banner Image
3/6
4/6
5/6
6/6




Read More