PHOTOS

ગુજરાતમાં ચોમાસાની આગાહી વચ્ચે અંબાલાલની ભયાનક ચેતવણી; આ તારીખ પછી આંધી-વંટોળ આવશે!

Weather Update: હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી મુજબ લક્ષદ્વીપ, અરુણાચલ પ્રદેશ, કેરળમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત સબ હિમાલયન વેસ્ટ બંગાલ, સિક્કિમમાં 20થી 31 મે સુધી વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે. 

Advertisement
1/10

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું છે કે રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવિટી શરૂ થશે. દક્ષિણ ગુજરાત માં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાત ના ભાગો માં વરસાદ થઈ શકે છે. આણંદ, વડોદરા, નડીયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટી ની અસર થઈ શકે છે. પંચમહાલ ના ભાગો તથા સાબરકાંઠા ના ભાગો માં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. ૪ જૂન સુધી માં રાજ્યમાં વરસાદ થઈ શકે છે. 

2/10

હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 24 કલાકની અંદર જ કેરળના કાંઠે મોનસૂન ટકરાશે. તેના કારણે થોડા દિવસોમાં દક્ષિણ ભારતીય રાજ્યોમાં રાહત મળવા લાગશે અને પછી આગામી કેટલાક સપ્તાહની અંદર મધ્ય અને ઉત્તર ભારતને પણ કાળઝાળ ગરમીથી રાહત મળી શકશે. બુધવારે હવામાન વિભાગે જણાવ્યું કે કેરળ તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે. જે અત્યાર સુધી માલદીવની આજુબાજુ હતું. કેરળ બાદ ચોમાસું ઉત્તર પૂર્વી રાજ્યો તરફ આગળ વધશે. 

Banner Image
3/10

ચક્રવાતના દરિયા પર ત્રાટકવાનો સમયે સમુદ્રમાં 1.5 થી 2 મીટર ઉંચી લહેરો ઉઠવાની આશંકા છે. જેમાં દરિયાઈ એરિયાના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નીચલા વિસ્તારો પાણીમાં ડૂબી શકી છે.

હવામાન વિભાગે 27 મેના રોજ સવારે બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગે દરિયાઈ વિસ્તાર માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. 

4/10

હવામાન વિભાગે કહ્યું કે, બંગાળની ખાડી પર દબાણ બની ગયું છે. રવિવાર સાંજ સુધી રેલમ ચક્રવાતમાં ફેરવાઈ જશે. 26 મેના રોજ રાતે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના સમુદ્ર તટ પર વાવાઝોડાની એન્ટ્રી થશે.

જેમાં 135 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે 26 અને 7 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓરિસ્સાના દરિયાઈ કાંઠે ભારે વરસાદની ચેતવણી આપી છે. 

5/10

હવામાન વિભાગે 26 અને 7 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓરિસ્સાના દરિયાઈ કાંઠે ભારે વરસાદની ચેતવણી આપી છે. ચક્રવાતના દરિયા પર ત્રાટકવાનો સમયે સમુદ્રમાં 1.5 થી 2 મીટર ઉંચી લહેરો ઉઠવાની આશંકા છે. જેમાં દરિયાઈ એરિયાના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નીચલા વિસ્તારો પાણીમાં ડૂબી શકી છે.

હવામાન વિભાગે 27 મેના રોજ સવારે બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગે દરિયાઈ વિસ્તાર માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. 

6/10

IMD એ લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યુંકે, સાઈક્લોન રેલમનો પાથ ઉત્તરી બંગાળની ખાડી પર સાગર દ્વીપ સમુહના દક્ષિણ પૂર્વમાં લગભગ 290 કિલોમીટર, ખેપપુરા (બાંગ્લાદેશ) ના દક્ષિણ પૂર્વમાં 300 કિલોમીટર અને કૈનિંગ (ડબલ્યુબી) દક્ષિણ પૂર્વમાં 320 કિમી પર છે. 

7/10

એકંદરે, તે સ્પષ્ટ છે કે ચક્રવાત રેમાલ બનશે. પરંતુ, તે ક્યાં ઉતરશે? બાંગ્લાદેશ કે પશ્ચિમ બંગાળનો દરિયાકિનારો, તેની સૌથી વધુ અસર ક્યાં થશે અથવા તેની તાકાત અથવા કેટલી હશે? તે હજુ સ્પષ્ટ નથી. નોંધ કરો કે રેમલ એટલે રેતી. તે અરબી શબ્દ છે. આ નામ ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે.

8/10

દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે. આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે.

આજથી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે. જેમાં આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી છે. જોકે, ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે.

9/10

આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.

10/10

26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. આ કારણે ચોમાસું પણ વહેલુ આવશે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે.

TAGS

Gujarat weather updateWeather Forecastrain forecastmonsoonચોમાસુંવરસાદની આગાહીહવામાન નિષ્ણાંતgujarat weather forecastHeat relief prediction GujaratRain forecast GujaratCyclone alert Gujaratambalal patel weather predictionMonsoon forecast GujaratAmbalal patel cyclone predictionWeather forecast in GujaratAmbalal Patel weather analysisગુજરાત હવામાનની આગાહીગરમીથી રાહતની આગાહી ગુજરાતવરસાદની આગાહી ગુજરાતચક્રવાત ચેતવણી ગુજરાતઅંબાલાલ પટેલ હવામાનની આગાહીચોમાસાની આગાહી ગુજરાતગુજરાત હવામાન અપડેટઅંબાલાલ પટેલ ચક્રવાતની આગાહીગુજરાતમાં હવામાનની આગાહીઅંબાલાલ પટેલ હવામાન વિશ્લેષણ. CyclonestormIndia Meteorological DepartmentIMD Red Alertweather updatesચક્રવાતવાવાઝોડુઓરિસ્સાગુજરાત પર ત્રાટકશે વાવાઝોડુંબંગાળની ખાડીઅરબ સાગરવાવાઝોડાની અસરCyclone updateBay of Bengallow pressure in bay of bengalodisha cyclone impactodisha cyclone newsodisha heavy rainfallodisha heavy rainfall forecastHeavy Rainfall Forecastcoastal odishaSouth




Read More