'Dabangg 3' ટ્રેલર લોન્ચની સાથે જ વાયરલ થઇ ગયા છે ત્યારે ટ્રેલરની સાથે સોનાક્ષીની આ Latest Photos પણ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે.
સોનાક્ષિ સિન્હા અને સલમાન ખાનની ફિલ્મ દબંગ 3નું ટ્રેલર 23 ઓક્ટોબરના રોજ રિલીઝ થઇ ગયું છે.
ફિલ્મના ટ્રેલર લોન્ચ થવાના સમયે આ ડ્રેસમાં સોનાક્ષીએ પોતાની અદાઓ ફેલાવી હતી.
સોનાક્ષીએ તેના સુંદર વાઈટ ગાઉનમાં ખુરશી પર બેસી ગજબ અંદાજમાં પોઝ આપ્યો હતો.
સોનાક્ષીના આ પોઝને જોઇ તેના ચાહકો કહી રહ્યાં છે, ‘નજર છે કે ખંજર’.
સોનાક્ષીની આ નવા ફોટોશૂટની તમામ તસવીરો ઇન્ટરનેટ પર ખુબ જ ઝડપથી વાયરલ થવાની શરૂ થઇ ગઇ છે.
આ ફોટોશૂટથી સોનાક્ષીએ તેના ચાહકોને તે જ કહેવાનો પ્રયત્ન કર્યો છે કે, ‘રજ્જો ઇઝ બેક’. ફોટો સાભાર: Instagram@SonashiSinha