PHOTOS

Dev Diwali: કાશીમાં દેવ દિવાળી પર ઝગમગ થયા ઘાટ, જોવા મળ્યો અદ્ભુત નજારો

Dev Deepawali 2022: આજે દેવ દિવાળીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. દેવ દિવાળીના દિવસે ભોળાનાથની નગરી કાશી (વારાણસી) માં અલગ નજારો જોવા મળ્યો છે. દેવ દિવાળીએ વિશ્વના સૌથી પ્રાચીન શહેર કાશીની સંસ્કૃતિ તથા પરંપરા છે. આ દિવાળીના 15 દિવસ બાદ ઉજવામાં આવે છે. વારાણસીમાં ગંગા કિનારે દરેક ઘાટને સજાવવામાં આવ્યા છે. વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન બાદ આ પ્રથમ દેવ દિવાળી છે. રવિદાસ ઘાટથી લઈને રાજઘાટ સુધી દરેક ઘાટ દીવડાથી જગમગ થયા છે. જુઓ કાશી વિશ્વનાથની અદ્ભુત તસવીરો...

Advertisement
1/9
2/9
Banner Image
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9




Read More