દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા (Dil Bechara)'ને ભારતીય સમયાનુસાર આઝે (24 જુલાઇ) સાંજે 7:30 વાગે ડિજિટલી પ્રસારિત કરવામાં આવશે. આ ફિલ્મમાં સુશાંતની સાથે સંજના સાંધી જોવા મળશે.
(ફોટો સાભાર: તમામ તસવીરો સંજના સાંઘીના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)