PHOTOS

TMKOC Cast Fees: 'તારક મેહતા...' દરેક એપિસોડ માટે કેટલા મળે છે રૂપિયા? માધવી ભાભીનો પગાર સૌથી ઓછો

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પાત્રો ઘર-ઘરમાં જાણીતા છે. દરેક છેલ્લા 15 વર્ષથી આ શો સાથે જોડાયેલા છે. આવો તમને જણાવીએ શોના સૌથી જૂના એક્ટર્સ દરેક એપિસોડ માટે કેટલી ફી લે છે. 

Advertisement
1/9
તારક મેહતાના કાસ્ટની દરેક એપિસોડની ફી
  તારક મેહતાના કાસ્ટની દરેક એપિસોડની ફી

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા 15 વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહેલો શો છે. જેઠાલાલ, દયા, તારક મેહતા અને બબીતા જેવા કેરેક્ટર્સે તેની લોકપ્રિયતા વધારી છે. તે ભારતમાં સૌથી વધુ જોવાનાર સિટકોમમાંથી એક છે. આવો આ ફેમસ એક્ટર્સની પ્રતિ એપિસોડ ફી વિશે તમને જણાવીશું.

2/9
ટપ્પૂ સેના
 ટપ્પૂ સેના

ટપ્પૂ સેના શરૂઆતથી આ શોમાં છે. તેમાંથી દરેક પ્રતિ એપિસોડ 10,000-15000 રૂપિયા લે છે.

Banner Image
3/9
શ્યામ પાઠક
 શ્યામ પાઠક

પોપટલાલના નામથી જાણીતા શ્યામ પાઠક પોતાના પાત્ર માટે પ્રતિ એપિસોડ લગભગ 60000 રૂપિયા લે છે. તે શોમાં એક પત્રકારની ભૂમિકા ભજવે છે.  

4/9
તનુજ મહાશબ્દે
તનુજ મહાશબ્દે

તનુજ મહાશબ્દે તારક મેહતામાં જે પાત્ર ભજવે છે તેના માટે પ્રતિ એપિસોડ 65000 રૂપિયા લે છે. તે 2008માં શોની શરૂઆતથી તેમાં કામ કરે છે.

5/9
મંદાર ચંદવાદકર
 મંદાર ચંદવાદકર

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં મંદાર ચંદવાદકરે આત્મારામ ભિડેનું પાત્ર ભજવ્યું છે. કહેવામાં આવ્યું કે તે પ્રતિ એપિસોડ 80 હજાર રૂપિયા જેટલી ફી લે છે.  

6/9
સોનાલિકા જોષી
 સોનાલિકા જોષી

સોનાલિકા જોષી તારક મેહતામાં ભિડેની પત્ની માધવીનું પાત્ર ભજવે છે. જે ગોકુલધામ સોસાયટીમાં પોતાના આચાર અને પાપડના બિઝનેસ માટે જાણીતી છે. કહેવામાં આવે છે કે તે પ્રતિ એપિસોડ 35 હજાર રૂપિયા લે છે.  

7/9
અમિત ભટ્ટ
 અમિત ભટ્ટ

TMKOC માં બાપુજી કે ચંપકલાલના રોલ માટે જાણીતા અમિત ભટ્ટ કથિત રીતે દરેક એપિસોડ માટે લગભગ 70,000 રૂપિયા લે છે.   

8/9
મુનમુન દત્તા
 મુનમુન દત્તા

મુનમુન દત્તાને TMKOC માં બબીતાના નામથી ઓળખવામાં આવે છે. તે આ શોમાં પ્રતિ એપિસોડ 50,000 રૂપિયા ચાર્જ કરે છે.  

9/9
દિલીપ જોષી
દિલીપ જોષી

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલના રોલ માટે જાણીતા દિલીપ જોષી આ સીરિયલનો ચહેરો છે. તેમણે ખુબ લોકપ્રિયતા મેળવી છે. આજે જેઠાલાલ દરેક ઘરમાં જાણીતા બની ગયા છે. તે પ્રતિ એપિસોડ લગભગ 1.5-2 લાખ રૂપિયા ફી લે છે. 





Read More