PHOTOS

Photos: સલમાન અને સૈફની મમ્મી, અક્ષયની સાસુંએ જવાનીમાં અંડર ગાર્મેન્ટ પહેરીને ફિલ્મી પડદે લગાવી દીધી હતી આગ!

જ્યારથી ઓટીટીનો સમય શરૂ થયો છે ત્યારથી અભિનેત્રીઓ ખૂબ જ બોલ્ડ સીન કરવા લાગી છે. અનેક ફિલ્મોના બોલ્ડ સીન આવતા જ વાયરલ થઈ જાય છે. લોકોનું માનવું છે કે અત્યાર સુધીમાં બોલીવુડમાં અનેક ફેરફાર થયા છે અને એક્ટ્રેસ પણ બોલ્ડ સીન આપવાની પાછળ નથી રહેતી. Mandakini થી લઈને Zeenat Aman સુધી આ છે બોલીવુડની અસલી બોલ્ડ બાળાઓ, તસવીરો જોઈને વધી જશે દીલની ધડકનો...

Advertisement
1/9
પદ્મિની
પદ્મિની

રાજ કપૂની ફિલ્મ જોકરમાં પદ્મિની (Padmini)એ ધમાકેદાર રોલ કર્યો હતો. તે માત્ર સાડી પહેરીને ઝૂમતી જોવા મળી હતી. તેના હુશ્નના જલવા જોઈને લોકો દીવાના થઈ ગયા હતા. રાજ કપૂરની ફિલ્મોમાં હીરોઈન્સની ખૂબસૂરતીને ગ્લેમરાઈઝ કરીને બતાવવામાં આવી હતી.

2/9
ડિંપલ કપાડિયા
ડિંપલ કપાડિયા

એક્ટ્રેસ ડિંપલ કપાડિયા (Dimple Kapadia) એ રાજ કપૂરની ફિલ્મ બૉબીથી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે અનેક ગ્લેમરસ સીન આપ્યા હતા, જે બાદ તે ફિલ્મ મેકર્સની પહેલી પસંદ બની ગઈ હતી.

Banner Image
3/9
હેલન
હેલન

સલીમ ખાનની બીજી પત્ની હેલનના ડાન્સ જ નહીં પરંતુ તેના ગ્લેમરસ લૂક અને અદાઓએ લોકોના દિલ જીતી લીધા હતા. 70ના દાયકામાં દરેક ફિલ્મમાં હેલનનું એક ગીત જરૂરથી રહેતું હતું.

 

4/9
મંદાકિની
મંદાકિની

એક્ટ્રેસ મંદાકિની (Mandakini) એ 'રામ તેરી ગંગા મૈલી' માં ઝરણાની નીચે કમાલના શોટ્સ આપ્યા હતા. તેમની એ તસવીરો આજે પણ વાયરલ થાય છે. આજે પણ લોકો તેની ખૂબસૂરતીના વખાણ કરતા નથી થાકતા.  

5/9
પરવીન બાબી
પરવીન બાબી

એક્ટ્રેસ પરવીન બાબી (Parveen Babi)હવે ભલે દુનિયામાં નથી, પરંતુ જ્યારે તે ફિલ્મોમાં આવી તો ખૂબસૂરતીના માપદંડ જ બદલાઈ ગયા. તેમણે અલગ જ સ્ટાઈલ સ્ટેટમેન્ટથી લોકોનું દિલ જીતી લીધું. મૉડર્ન અને બોલ્ડ આઉટફિટ સાથે તે ફિલ્મોમાં નજર આવતી હતી. કહેવાય છે કે તેમણે જ બિકીનીનો ટ્રેન્ડ બોલીવુડમાં શરૂ કર્યો હતો.

6/9
શર્મિલા ટેગોર
શર્મિલા ટેગોર

શર્મિલા ટેગોર (Sharmila Tagore) પણ એ હિરોઈનોમાંથી એક હતી, જે અનેક વાર બિકીનીમાં નજર આવી. તેમણે મેગેઝિન માટે પહેલી વાર બિકીની ફોટોશૂટ કરાવ્યું હતું, જે એ સમયે ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું.

 

7/9
સિમી ગરેવાલ
સિમી ગરેવાલ

ફિલ્મ જોકરમાં સિમી ગરેવાલે (Simi Garewal) બિકીની સીન્સ આપ્યા હતા, જેને લોકો જોતા જ રહી ગયા હતા. આ સાથે તેણે લોકોના દિલમાં પોતાની અલગ જગ્યા બનાવી હતી. આ બાદ તેણે શશિ કપૂર સાથે ફિલ્મ સિદ્ધાર્થમાં પણ ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા.

8/9
જીનત અમાન
જીનત અમાન

પરવીન બાબીની જેમ જ જીનત અમાન (Zeenat Aman) પણ બોલ્ડ બાળા હતી. તેમણે પણ ફિલ્મોમાં અનેક કાતિલાના સીન કર્યા હતા.

9/9
બિંદુ
બિંદુ

એક્ટ્રેસ બિંદુ (Bindu)એ બોલીવુડમાં લીડ રોલ તો નથી કર્યા પરંતુ ગ્લેમરના મામલામાં તે કોઈનાથી ઓછી નહોતી. એક સમય એવો હતો જ્યારે દરેક ફિલ્મોમાં બિંદુના રોલ્સ હતા જ.





Read More