PHOTOS

Taarak Mehta...ના દયા ભાભીએ B-Grade ફિલ્મોમાં કરી દીધી હતી બોલ્ડનેસની તમામ હદ પાર...!

Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દરેક ઘરમાં જોવામાં આવતો શો છે. આ પ્રોગરામ ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ પ્રોગરામના કલાકારોએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. હવે ફેન્સ તેમની પર્સનલ લાઈફ વીશે પણ જાણવા ઈચ્છે છે.

Advertisement
1/6
જોધા અકબર
જોધા અકબર

'જોધા અકબર' (Jodha Akbar) ફિલ્મમાં એશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai) હંમેશા દાસિયો સાથે ઘેરાયેલી રહેતી હતી. આ દાસિઓમાંથી એક દિશા વાકાની (Disha Vakani) હતી, જેમને ફિલ્મમાં માધવીનો રોલ કર્યો હતો.

 

 

 

 

 

 

 

વધતા પેટ્રોલના ભાવથી કંટાળ્યા હોવ તો આ Tips અપનાવો, પછી એકવાર પેટ્રોલ ભરાવશો તો મહિના સુધી ચાલશે Bike!

 

2/6
લવ સ્ટોરી 2050
લવ સ્ટોરી 2050

પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને હરમન બાવેજાની ' લવ સ્ટોરી 2050' (Love Story 2050) હિટ ના થઈ પરંતુ ફિલ્મની ચર્ચા ખૂબ થઈ હતી. આ ફિલ્મમાં દિશા વાકાની પણ હતી. 2008માં આ ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં એક નોકરાનીનો રોલ નિભાવ્યો હતો. આ જ વર્ષમાં દિશા વાકાનીએ ' તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં દયાબેનનો રોલ કરવાની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં દિલીપ જોશી પણ હતા.

 

 

 

 

 

નવાઈની વાત છે! દુનિયાનો એક અનોખો દેશ, જ્યાં નથી એક પણ મચ્છર, જાણવા જેવું છે કારણ

Banner Image
3/6
મંગલ પાંડે
મંગલ પાંડે

આમિર ખાન (Aamir Khan) ની સુપરહિટ ફિલ્મ 'મંગલ પાંડે'  (Mangal Pandey: The Rising) લોકોને ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મમાં દિશા વાકાની પણ હતી. તેમને આ ફિલ્મમાં દિશા વાકાણીએ રૂપલલનાનો રોલ કર્યો હતો.

 

 

 

 

 

 

 

એક કિલો કેરીનો ભાવ છે 2.70 લાખ રૂપિયા! વિદેશમાં પણ છે ખુબ માગ, ખતરનાક શિકારી કૂતરાઓ કરે છે ખેતરની રખવાળી
4/6
દેવદાસ
દેવદાસ

સંજય લીલા ભંસાલીની 'દેવદાસ' (Devdas) બોલીવુડની સૌથી પસંદદીતા ફિલ્મોમાંથી એક છે. શાહરૂખ ખાન (Shahrukh Khan), માધુરી દીક્ષિત (Madhuri Dixit) અને એશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મમાં દિશા વાકાની (Disha Vakani) એ સખીનો રોલ કર્યો હતો.

 

 

 

 

 

 

 

Prime Minister Modi 70 વર્ષની ઉંમરે પણ કઈ રીતે રહે છે એકદમ ફિટ? જાણો PM Modi ની Fitness નું રહસ્ય
5/6
સી કંપની
સી કંપની

અનુપમ ખેર (Anupam Kher) ની ' નોટ સો પોપ્યુલર' ફિલ્મ સી કેકંપની  (C Kkompany) માં ગયા બહેન  ઉર્ફે દિશા વાકાની (Disha Vakani) પણ હતી. ફિલ્મ નિર્માતા એકતા કપૂર હતી. આ ફિલ્મમાં મિથુન ચક્રવતી, તુષાર કપૂર અને એન્ય કેટલાય એક્ટર્સ હતા. દિશાએ ફિલ્મમાં એક વિધવા મહિલાનો રોલ કર્યો હતો.

 

 

 

 

 

 

Instagram ના આ શાનદાર 5 ફીચર વિશે જાણો છો તમે? જે એપને બનાવે છે વધુ મજેદાર

6/6
કમસિન: દ અનટચ્ડ
કમસિન: દ અનટચ્ડ

દિશા વાકાની (Disha Vakani) એ 1997માં રિલીઝ થયેલી ફિલ્મ 'કમસિન: દ અનટચ્ડ' (Kamsin: The Untouched) માં લીડ રોલ કર્યો હતો. આ એક હિન્દી બી ગ્રેડ ડ્રામા ફલ્મ હતી. આ ફિલ્મનું નિર્દેશન અમિત સૂર્યવંશીએ કર્યું હતું. ફિલ્મમાં દિશાએ એક કોલેજ ગર્લનો રોલ કર્યો હતો. 

 

 

 

 

 

 

 

સાવ ઉઘાડી થઈને ટેનિસ કોર્ટમાં રમવા ઉતરી આ અભિનેત્રી! દુનિયાનું સૌથી સેક્સી ફિગર જોવા ઈન્ટરનેટ પર 'ચક્કાજામ'





Read More