આ વર્ષે દિવાળીના મહાપર્વની શરૂઆત 10 નવેમ્બરથી થઈ રહી છે. 12 નવેમ્બરે મહાલક્ષ્મી પૂજા છે. જ્યોતિષ ગણનાઓ અનુસાર દિવાળીના મહાપર્વમાં ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં ગજકેરરી યોગને ખુબ શુભ માનવામાં આવે છે. ગ્રહોની યુતિ બનવા પર ગજકેસરી યોગનું નિર્માણ થાય છે. ગજકેસરી યોગના નિર્માણથી કેટલાક જાતકોને શુભ ફળ મળશે. આ રાશિના જાતકો માટે દિવાળી વરદાન સમાન રહેશે.
આત્મવિશ્વાસમાં વધારો થશે. કુટુંગ પરિવારમાં ધાર્મિક કાર્ય થશે. સંતાન સુખમાં વધારો થશે. ઉચ્ચ શિક્ષણ તથા રિચર્સ વગેરે કાર્યો માટે વિદેશ પ્રવાસની સંભાવના બની રહી છે. નોકરીમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનનો યોગ બની રહ્યો છે. સ્થાન પરિવર્તન પણ સંભવ છે. મનમાં શાંતિ તથા પ્રસન્નતાનો ભાવ રહેશે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. માતા તથા પરિવારના કોઈ વૃદ્ધ મહિલા પાસેથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે પરંતુ સ્થાન પરિવર્તનની સંભાવના બની રહી છે.
ભવન સુખનો વિસ્તાર થશે. માતા-પિતાનો સહયોગ મળશે. નાણાની બચતમાં કમી આવી શકે છે. અભ્યાસમાં રસ વધશે. શૈક્ષણિક કાર્યોના સુખદ પરિણામ મળશે. સંતાન સુખમાં વધારો થશે. નોકરીમાં પ્રગતિનો યોગ બની રહ્યો છે. ઘરમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે, કોઈ ધાર્મિક યાત્રા પર જવાનો યોગ પણ બની રહ્યો છે.
આત્મવિશ્વાસમાં વધારો થશે. માતા પાસેથી ધન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. દાંપત્ય સુખમાં વધારો થશે. કોઈ મિત્રના સહયોગથી રોજગારની તક મળી શકે છે. આવકમાં વધારો થશે, પરંતુ કોઈ બીજા સ્થાને જવુ પડી શકે છે. પારિવારિક જવાબદારી વધી શકે છે, પરિવારમાં માન-સન્માન વધશે. નોકરીમાં પ્રમોશનનો યોગ બની રહ્યો છે.
મનમાં શાંતિ તથા પ્રસન્નતાનો ભાવ રહેશે. શૈક્ષણિક કાર્યોમાં સુખદ પરિણામ મળશે, રિચર્સ વગેરે કાર્ય માટે બીજા સ્થાને જવુ પડી શકે છે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે, પ્રગતિનો માર્ગ ખુલશે. આવકમાં વધારો થશે, નાણાની બચત પણ વધશે પરંતુ બીજા સ્થાને જવુ પડી શકે છે. મિત્રોનો સહયોગ મળશે.
સંપત્તિથી આવકમાં વધારો થશે. માતા પાસેથી ધનની પ્રાપ્તિ થઈ શકે છે. કલા તથા સંગીત પ્રત્યે રૂચિ વધશે. નોકરીમાં કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના બની રહી છે, સ્થાન પરિવર્તન પણ સંભવ છે. કાર્યક્ષેત્રમાં પરિશ્ચમ વધુ રહેશે, આવકમાં વધારો થશે. પારિવારિક જીવન સુખમય રહેશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે. નોકરીમાં પ્રગતિની સંભાવના બની રહી છે. અધિકારીઓનો સહયોગ મળશે. આવકમાં વધારો થશે, વાહન સુખનો વિસ્તાર સંભવ છે.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)