Diwali Picks 2024: દિવાળીનો સમય નજીક આવી ગયો છે અને રોકાણ માટે તેનાથી સારી તક ન હોઈ શકે. જો તમે પણ સારા સ્ટોક્સ શોધી રહ્યાં છો તો બ્રોકરેજ ફર્મ IDBI કેપિટલે આગામી દિવાળીની દ્રષ્ટિએ 5 સ્ટોક્સમાં શુભ ખરીદીની સલાહ આપી છે. આ બધા સ્ટોક અલગ-અલગ સેક્ટરથી છે અને વર્તમાન સ્તરથી સારા રિટર્ન માટે તૈયાર છે. બધા સ્ટોકની કિંમત 21 ઓક્ટોબરની બંધ કિંમત પર આધારિત છે.
APL Apollo Tubes માટે ટાર્ગેટ 1964 રૂપિયા છે. અત્યારે શેર 1540 રૂપિયા પર છે. તેવામાં ટાર્ગેટ 27% થી વધુ છે.
City Union Bank માટે 200 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. અત્યારે શેર 150 રૂપિયા પર છે. તેવામાં ટાર્ગેટ 33 ટકાથી વધુ છે.
DLF માટે 1075 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અત્યારે શેરની કિંમત 858 રૂપિયા છે. તેવામાં ટાર્ગેટ 25 ટકાથી વધુ છે.
Jupiter Wagons માટે 680 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અત્યારે શેર 507 રૂપિયા પર છે. તેવામાં ટાર્ગેટ 35 ટકાથી વધુ છે.
Neogen Chemicals માટે 2871 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અત્યારે શેરનો ભાવ 1980 રૂપિયા છે. તેવામાં ટાર્ગેટ 45 ટકાથી વધુ છે.
Tata Motors માટે 1162 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અત્યારે શેર 902 રૂપિયા પર છે. એટલે કે વર્તમાન કિંમતથી 28 ટકા નફો થઈ શકે છે.
ડિસ્ક્લેમરઃ શેરમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો.