PHOTOS

Fenugreek Side Effects: આ 5 સમસ્યા રહેતી હોય તેમણે ન ખાવા મેથી દાણા, બગડી જાય છે તબિયત

Fenugreek Side Effects: મેથીના દાણા સ્વાસ્થ્યની સાથે સાથે વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ વસ્તુ દરેકના ઘરે સરળતાથી મળી રહે છે. મેથીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેને ભોજનમાં ઉમેરવાથી તેનો સ્વાદ બદલાઈ જાય છે. મેથીની પેસ્ટને વાળમાં પણ લગાડવામાં આવે છે. તેનાથી વાળ મજબૂત થાય છે. પરંતુ મેથી કેટલાક લોકો માટે નુકસાનકારક પણ સાબિત થાય છે. 

Advertisement
1/5
હાઈ બ્લડ પ્રેશર 
હાઈ બ્લડ પ્રેશર 

મેથી ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ તે દરેક માટે લાભકારી નથી. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે તેનું સેવન ન કરવું જોઈએ.

2/5
શ્વાસની સમસ્યા
શ્વાસની સમસ્યા

ઘણા લોકોને શ્વાસ સંબંધિત તકલીફ હોય છે. તેમણે પણ મેથીનું સેવન ન કરવું જોઈએ.

Banner Image
3/5
સગર્ભા સ્ત્રીઓ
સગર્ભા સ્ત્રીઓ

ગર્ભવતી મહિલાઓએ પણ મેથી ખાવાથી દૂર રહેવું જોઈએ. તેની તાસીર ગરમ હોય છે. જેના કારણે તે રક્તસ્રાવની સમસ્યા થઈ શકે છે.

4/5
પેટ સંબંધિત સમસ્યાઓ
પેટ સંબંધિત સમસ્યાઓ

જો તમને પેટ સંબંધિત સમસ્યાઓ હોય તો પણ તમારે મેથીનું સેવન ન કરવું જોઈએ. તેનાથી ગેસ અને અપચો વધે છે.

5/5
એલર્જી
એલર્જી

ત્વચાની એલર્જીની સમસ્યાથી પીડિત લોકોએ પણ મેથીનું વધુ સેવન ન કરવું જોઈએ. તેનાથી ત્વચામાં બળતરા વધે છે. 





Read More