PHOTOS

Vastu Tips: ઘરમાં હોય તો તુરંત ફેંકી દો આ 5 વસ્તુઓ, પરિવારને રોડ પર લાવી દેશે આ વસ્તુઓ

Vastu Tips: જાણે-અજાણે ઘરમાં આપણે એવી વસ્તુઓ જમા કરી રાખતા હોય છે જે આપણા માટે નુકસાનકારક હોય છે. આવી વસ્તુઓ કામ આવશે તેવું વિચારી રાખવામાં આવે છે પરંતુ તે ઘરમાં દરિદ્રતા વધારે છે. આજે તમને એવી 5 વસ્તુઓ વિશે જણાવીએ જેને ઘરમાં રાખવાથી આર્થિક તંગી વધે છે.

Advertisement
1/6
તુટેલા વાસણ
તુટેલા વાસણ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં તુટેલા વાસણ રાખવા અશુભ છે. ઘરમાં તુટેલા વાસણ રાખવા અથવા તેને વાપરવાથી દરિદ્રતા ઝડપથી વધે છે. 

2/6
કાટ લાગેલી લોઢાની વસ્તુઓ
કાટ લાગેલી લોઢાની વસ્તુઓ

જે વસ્તુઓમાં કાટ લાગી ગયો હોય તેને ઘરમાંથી બહાર કરી દેવી જોઈએ. આ વસ્તુ ઘરમાં રાખવાથી ધન ધીરેધીરે ખર્ચ થવા લાગે છે. 

Banner Image
3/6
ફાટેલા જૂતા
ફાટેલા જૂતા

ફાટેલા કે ખરાબ થયેલા જૂતા પણ ઘરમાં રાખવા નહીં. તેનાથી ગ્રહ દોષ લાગે છે અને વ્યક્તિ સંકટમાં પડી જાય છે. 

4/6
બંધ ઘડિયાળ
બંધ ઘડિયાળ

ઘરમાં બંધ ઘડિયાળ પણ રાખવી નહીં. તેનાથી પ્રગતિ અટકી જાય છે અને અશુભ ફળ મળવા લાગે છે. 

5/6
ચાવી વિનાનું તાળુ
ચાવી વિનાનું તાળુ

જે તાળુ ચાવી વિનાનું હોય તેને પણ ઘરમાં ન રાખો. આ તાળુ કંઈ કામ આવતું નથી અને તે નકારાત્મક શક્તિઓને આકર્ષે છે. 

6/6




Read More