PHOTOS

શું Split કે Window Ac ની પણ હોય છે Expiry ડેટ? 90% લોકો નથી જાણતા સાચો જવાબ

શું Split કે Window Ac ની પણ એક્સપાયરી ડેટ હોય છે? મોટા ભાગના લોકો આ વિશે જાણતા નથી. જાણો એસનો ઉપયોગ કરવા સમયે કઈ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે.

Advertisement
1/5
કેટલી હોય છે એસીની લાઇફ
કેટલી હોય છે એસીની લાઇફ

શું એસીની પણ બાકી વસ્તુની જેમ એક્સપાયરી ડેટ હોય છે? આ સવાલ ઘણા લોકોના મનમાં આવે છે પરંતુ તે આ વિશે જાણતા નથી. જો તમે એક નવું વિન્ડો કે સ્પ્લિટ એસી (Window & Split AC) ખરીદવા વિશે વિચારી રહ્યાં છો તો પહેલા જાણી લો એસીની લાઇફ કેટલી હોય છે?

2/5
એસી ટિપ્સ
એસી ટિપ્સ

પરંતુ મશીનની કંડીશનના આધારે નક્કી થાય છે કે ડિવાઇસની લાઇફ કેટલી હોય શકે છે. આમ તો 8થી 10 વર્ષની કમ્પ્રેસર વોરંટી એસી બનાવનાર કંપની આપે છે.

Banner Image
3/5
એસી લાઈફ
એસી લાઈફ

એસીનો 10 વર્ષ કે તેથી વધુ ઉપયોગ કરવાનો છે તો સમય-સમય પર તેના મેન્ટેનન્નસ અને સર્વિસ પર ધ્યાન આપવું જરૂરી છે. બાકી મશીન 10 વર્ષ પહેલા ખરાબ થઈ શકે છે.

4/5
એસીની લાઇફ કઈ રીતે વધારશો
એસીની લાઇફ કઈ રીતે વધારશો

જો તમે સતત વિન્ડો AC નો ઉપયોગ કરો છો, તો મશીન પર ભાર વધી જવાને કારણે મશીન ઝડપથી બગડી શકે છે. આવી સ્થિતિમાં, ઓવરહિટીંગથી બચવા માટે, દિવસમાં માત્ર 10 કલાક મશીનનો ઉપયોગ કરવો વધુ સારું રહેશે.

5/5
એસી મેન્ટેનન્સ ટિપ્સ
એસી મેન્ટેનન્સ ટિપ્સ

આ સિવાય જો બાર AC મેન્ટેનન્સ ખર્ચની માંગ કરી રહ્યું છે, ઠંડક ઓછી છે, વધુ વીજળીનો વપરાશ કરે છે, તો તમે માની શકો છો કે મશીન બદલવાનો સમય આવી ગયો છે.





Read More