PHOTOS

ભારતના આ 'મિત્ર' દેશ પર તૂટવાનો છે આર્થિક સંકટનો પહાડ, સાચી પડવા જઈ રહી છે બાબા વેંગાની ભવિષ્યવાણી!

Donald Trump Tariff Effects on World: ટ્રમ્પના 50% ટેરિફથી વૈશ્વિક બજારમાં ભૂકંપ આવ્યો છે. આ દરમિયાન બાબા વેંગાની 2025-26ના આર્થિક સુનામીવાળી ભવિષ્યવાણી ચર્ચામાં આવી છે.

Advertisement
1/7
ઘણા દેશો પર ટ્રમ્પનો ટેરિફ એટેક
ઘણા દેશો પર ટ્રમ્પનો ટેરિફ એટેક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાદીને આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે તેને પોતાની આર્થિક શક્તિ બતાવવા માટે એક હથિયાર બનાવ્યું, પરંતુ આ અસર લાંબા સમય સુધી રહેવાની નથી. કારણ કે તેની અસર ધીમે ધીમે વિપરીત થઈ રહી છે.

2/7
બે ભાગમાં વહેંચાઈ રહી છે દુનિયા
બે ભાગમાં વહેંચાઈ રહી છે દુનિયા

ટેરિફ પોલિસીના કારણે વૈશ્વિક અર્થતંત્રમાં સંઘર્ષ શરૂ થયો છે. દેશો પોતપોતાના બ્લોકમાં વિભાજિત થઈ રહ્યા છે, જેનાથી પરસ્પર વેપાર પર અસર પડી રહી છે અને આર્થિક સંબંધોમાં ખટાશ આવવા લાગી છે.

Banner Image
3/7
બાબા વેંગાની ભવિષ્યવાણી
બાબા વેંગાની ભવિષ્યવાણી

તમને જણાવી દઈએ કે, બાબા વેંગાએ ઘણા સમય પહેલા 2025-26માં મોટા આર્થિક સંકટની ભવિષ્યવાણી કરી હતી. તેમણે પહેલા પણ ઘણી ઘટનાઓની સચોટ અનુમાન લગાવ્યું છે, તેથી આ વખતે પણ લોકો તેમના શબ્દોને ગંભીરતાથી લઈ રહ્યા છે.

4/7
ટ્રમ્પની પોલિસી
ટ્રમ્પની પોલિસી

એવું કહેવાય છે કે, ટ્રમ્પ બોલતા અને નિર્ણય લેતા પહેલા બહુ વિચારતા નથી. બ્રાઝિલ અને ભારત પર 50% ટેરિફ લાદવાનો તેમનો નિર્ણય અચાનક આવ્યો અને જેના કારણે બજારમાં અફરાતફરી મચી ગઈ છે.

5/7
ટેરિફ બજારમાં મચ્યો હડકંપ
ટેરિફ બજારમાં મચ્યો હડકંપ

ટેરિફની અસરથી ઈન્ટરનેશનલ શેર માર્કેટ અને રિટેલ માર્કેટ બન્નેમાં હલચલ મચી ગઈ છે. રોકાણકારોનો વિશ્વાસ ડગમગવા લાગ્યો છે અને દરેક વ્યક્તિ નવા રોકાણો પ્રત્યે સતર્ક બની ગયા છે.

6/7
ટ્રમ્પ સામે બ્રિક્સ દેશોની બેચેની
ટ્રમ્પ સામે બ્રિક્સ દેશોની બેચેની

રશિયા અને ચીન સહિત બ્રિક્સ દેશો આ નીતિનો વિરોધ કરી રહ્યા છે. તેઓનું માનવું છે કે, આ નિર્ણયો વૈશ્વિક વેપારને નુકસાન પહોંચાડી રહ્યા છે અને આર્થિક તણાવ વધારી રહ્યા છે.

7/7
લાંબા સમય સુધી ટેરિફ ચાલશે, તો આવશે આર્થિક સુનામી
લાંબા સમય સુધી ટેરિફ ચાલશે, તો આવશે આર્થિક સુનામી

જો આ ટેરિફ વોર લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો માર્કેટ ધરાશાયી થઈ શકે છે. આ સ્થિતિમાં વૈશ્વિક અર્થતંત્ર ઊંડા સંકટમાં ફસાઈ જશે, જેવું બાબા વેંગાએ ચેતવણી આપી હતી.





Read More