PHOTOS

Bollywood: જ્યારે ગુસ્સામાં લાલ અમિતાભ બચ્ચને રેખા પર ઉપાડ્યો હાથ, ત્રીજી મહિલા બની હતી બંનેના પહેલા ઝઘડાનું કારણ

Amitabh Bachchan Rekha Fight: ફિલ્મ ઈંડસ્ટ્રીમાં જેટલી પણ લવ સ્ટોરી ચર્ચામાં રહી તેમાંથી સૌથી વધુ ચર્ચાસ્પદ અને અધુરી રહેલી લવ સ્ટોરી છે રેખા અને અમિતાભ બચ્ચનની. આ લવ સ્ટોરી વિશે લોકો વધુને વધુ જાણવામાં પણ રસ હોય છે. આજે તમને આ લવ સ્ટોરીના વધુ એક ચેપ્ટર વિશે જણાવીએ જેમાં રેખા અને અમિતાભ બચ્ચન વચ્ચે થયેલા જોરદાર ઝઘડાની વાત છે.
 

Advertisement
1/6
જોરદાર ઝઘડા
જોરદાર ઝઘડા

રેખા અને અમિતાભ બચ્ચને ક્યારેય એકબીજા પ્રત્યેના પ્રેમનો સ્વીકાર કર્યો નથી પરંતુ યાસિર ઉસ્માને રેખા પર લખેલા પુસ્તકમાં કેટલાક ખુલાસા કર્યા છે જેમાં રેખા અને બીગ બી વચ્ચે થયેલા પહેલા જોરદાર ઝઘડાનો પણ ઉલ્લેખ છે.  

2/6
ફિલ્મ લાવારિસ
ફિલ્મ લાવારિસ

અમિતાભ બચ્ચન અને રેખા વચ્ચે આ ઝઘડો એક ઈરાની ડાંસર નેલ્લીના કારણે થયો હતો તેવું યાસિર ઉસ્માને રેખા પર લખેલા પુસ્તક રેખા ધન અનટોલ્ડ સ્ટોરીમાં લખ્યું છે. આ ઘટના ફિલ્મ લાવારિસના શૂટિંગ દરમિયાન બની હતી.  

Banner Image
3/6
ઈરાની ડાંસર નેલ્લી
ઈરાની ડાંસર નેલ્લી

આ ફિલ્મ કરતી વખતે અમિતાભ બચ્ચન અને ઈરાની ડાંસર નેલ્લીની એકબીજાની નજીક આવી ગયા હતા. જ્યારે આ વાત રેખા સુધી પહોંચી તો રેખા ફિલ્મના સેટ પર પહોંચી ગઈ અને અમિતાભ સાથે ઝઘડો કર્યો. આ સમયે અમિતાભ બચ્ચને રેખાને થપ્પડ મારી દીધી હતી.   

4/6
અમિતાભ અને રેખા વચ્ચે ઝઘડા
અમિતાભ અને રેખા વચ્ચે ઝઘડા

અમિતાભ અને રેખા વચ્ચે થયેલા આ ઝઘડા વિશે તે સમયે મેગેઝીનમાં પણ છપાયું હતું. આ ઘટના પછી રેખા અને અમિતાભ બચ્ચનના સંબંધોમાં તિરાડ પડવાની શરુઆત થઈ હતી.   

5/6
રેખા-અમિતાભ
રેખા-અમિતાભ

કહેવાય છે કે આ ઘટના પછી રેખા અમિતાભ સાથે કામ કરવા ઈચ્છતી ન હતી. તેણે યશ ચોપડાને સિલસિલા ફિલ્મ માટે પણ ના કહી દીધી હતી. પરંતુ યશ ચોપડાના અનેક પ્રયત્ન પછી રેખા માની હતી. 

6/6




Read More