PHOTOS

Anita Hassanandani માટે Ekta Kapoorએ રાખી બેબી શોવર પાર્ટી, સોશિયલ મીડિયા પર છવાયા Photos

અનીતા હસનંદાની માટે તાજેતરમાં જ બેબી શોવરનું આયોજન કરવામાં આવ્યું.  થોડા સમય પહેલાં જ અનીતાએ પોતાના પ્રેગ્નેંટ થવાના સમાચાર એક ક્યૂટ વીડિયો દ્વારા શેર કર્યા હતા. 

Advertisement
1/7
અનીતા હસનંદાનીનું બેબી શોવર
અનીતા હસનંદાનીનું બેબી શોવર

અનીતા હસનંદાની (Anita Hassanandani)ના બેબી શોવર બેશનું આયોજન તેમના પતિ રોહિત રેડ્ડી અને એકતા કપૂરે કર્યું હતું. 

2/7
મસ્તી કરતી જોવા મળી અનીતા
મસ્તી કરતી જોવા મળી અનીતા

આ દરમિયાન અનીતા હસનંદાની (Anita Hassanandani) ખૂબ મસ્તી કરતી જોવા મળી રહી છે. 

Banner Image
3/7
પહેલાં બાળકને જન્મ આપશે અભિનેત્રી
પહેલાં બાળકને જન્મ આપશે અભિનેત્રી

અનીતા હસનંદાની (Anita Hassanandani) ખૂબ જલદી પોતાના પહેલા બાળકને જન્મ આપશે. 

4/7
પતિ સાથે ખુશ જોવા મળી રહી છે અનીતા
પતિ સાથે ખુશ જોવા મળી રહી છે અનીતા

આ ફોટામાં અનીતા હસનંદાની (Anita Hassanandani) પોતાના પતિ સાથે ખુબ ખુશ જોવા મળી રહી છે તે પોતાના બેબી બંપ પણ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. 

5/7
મિત્રો સાથે ખૂબ એંજોય કરી રહી છે અનીતા
મિત્રો સાથે ખૂબ એંજોય કરી રહી છે અનીતા

અનીતા હસનંદાની (Anita Hassanandani) હાલ પોતાની પ્રેગ્નેંસે ફેજને પતિ, પરિવાર અને મિત્રો સાથે ખૂબ એંજોય કરી રહી છે. 

6/7
બેબી શોવર કેક પણ ખૂબ ખાસ છે
બેબી શોવર કેક પણ ખૂબ ખાસ છે

આ સાથે જ તમને જણાવી દઇએ કે કે અનીતાનું બેબી શોવર કેક પણ ખૂબ ખાસ હતી. આ કેક તેમના આગામી બાળકના થીમ પર હતી.  

7/7
યે હૈ મહોબ્બતેમાં જોવા મળી હતી
યે હૈ મહોબ્બતેમાં જોવા મળી હતી

અનીતા એકતા કપૂરના જાણિતા શો નાગિન અને યે હૈ મહોબ્બતેમાં મુખ્ય પાત્રમાં જોવા મળી ચૂકી છે. 





Read More