PHOTOS

Women's Cricket: આ મહિલા ક્રિકેટરની હોટનેસ સામે ભલભલી હિરોઈનો ભરે છે પાણી! જુઓ Photos

Sarah Glenn: ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની સદસ્ય સારાહ ગ્લેન માત્ર તેની શાનદાર રમત માટે જ નહીં પરંતુ તેની સુંદરતા માટે પણ ચાહકોમાં ઘણી વખત હેડલાઈન્સમાં રહે છે. ચાલો તમને આ સુંદરતાનો પરિચય કરાવીએ.

Advertisement
1/5

ક્રિકેટર સારાહ ગ્લેનનો જન્મ 27 ઓગસ્ટ 1999ના રોજ ડર્બી, ઈંગ્લેન્ડમાં થયો હતો. તે માત્ર 23 વર્ષની છે પરંતુ તેણે નાની ઉંમરમાં જ ઘણી ખ્યાતિ મેળવી છે.

2/5

સારાહ ગ્લેનના પરિવારના ઘણા સભ્યો ક્રિકેટ સાથે જોડાયેલા હતા. તેની બહેન હેન્ના ગ્લેન 2008 થી 2011 દરમિયાન ડર્બીશાયર ટીમ માટે રમી હતી. સારાહના કાકા માઈકલ 1975 અને 1975માં ડર્બીશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબના સભ્ય હતા.

Banner Image
3/5

સારાહ ગ્લેનનું પ્રારંભિક શિક્ષણ ઘરે જ થયું હતું. આ પછી સારાહ ટ્રેન્ટ કોલેજમાં જોડાઈ અને તેણે ત્યાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું.

4/5

ઘણા ઓછા લોકો જાણતા હશે કે સારાહ ગ્લેન પણ એક હોકી ખેલાડી છે. તેણે જુનિયર ઈન્ટરનેશનલ લેવલે જ શરૂઆત કરી હતી. હાલમાં તે બેલ્પર હોકી ક્લબ માટે રમે છે.

5/5

સારાહ ગ્લેન   (Sarah Glenn) ની સુંદરતાના સૌથી કોઈ છે ચાહક. તેની હોટ તસવીરો જોવા ઈન્ટરનેટ પર થાય છે ચક્કાજામ! ભારતીય ક્રિકેટ ચાહકો પણ તેને ખૂબ પસંદ કરે છે. તે ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ લોકપ્રિય છે.





Read More