PHOTOS

Bhojpuri Actress Boldness: આ અભિનેત્રીની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર મચાવી રહી છે ધૂમ

Monalisa latest photoshoot goes viral: મોનાલિસા ભોજપુરી ફિલ્મોની સુપરસ્ટાર કહેવાય છે. સોશિયલ મીડિયા પર પણ તે લાખો ફોલોઅર્સ ધરાવે છે. તેનો ચાહક વર્ગ સતત વધી રહ્યો છે. તેથી તે પણ પોતાની અપડેટ સતત શેર કરતી રહે છે.

Advertisement
1/6

 ભોજપુરી અભિનેત્રી મોનાલિસાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર મચાવી રહી છે ધૂમ.

2/6

ઈંસ્ટાગ્રામ પર ખુબ એક્ટીવ રહે છે મોનાલિસા. હંમેશા પોતાની અપડેટ સોશિયલ મીડિયા પર કરતી રહે છે શેર.

Banner Image
3/6

 ફેન્સને પસંદ આવી ગયો છે મોનાલિસાનો એથનિક લૂટ. ફોટો શૂટ કરાવ્યાં પછી એ તસવીરો મુકી હતી સોશિયલ મીડિયા પર...

 

4/6

ઈંસ્ટાગ્રામ પર મોનાલિસાના ચાહકો તેની રાહ જોઈને બેઠા હોય છે. તેની દરેક તસવીર અને વીડિયો પર આવે છે લાઈક અને કોમેન્ટસ.

5/6

ખુબ મોટો છે મોનાલિસાનો ચાહક વર્ગ. સોશિયલ મીડિયા પર સતત વધી રહ્યું છે તેનું ફેન ફોલોઈંગ...

6/6

હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે મોનાલિસા. કહેવાય છે ભોજપુરી ફિલ્મોની સુપરસ્ટાર...





Read More