Biggest Blockbusters of Bollywood: વર્ષ 2024 હજુ સુધી બોલિવૂડ માટે બહુ સારું સાબિત થયું નથી. એક-બે ફિલ્મોને બાદ કરતાં મોટાભાગની મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી છે. આવી સ્થિતિમાં, ચાલો જોઈએ કે છેલ્લા એક દાયકામાં બોલિવૂડની કઈ કઈ સફળ ફિલ્મો રહી છે.