PHOTOS

બોલીવુડ સેલેબ્રિટીના આ કનેક્શનથી તમે પણ હશો અજાણ, આ સ્ટાર્સના રિલેશન જાણી તમને લાગશે ઝટકો

નવી દિલ્લીઃ મનોરંજન જગતમાં એક્ટર્સને તમે અલગ અલગ રોલમાં તો જોયા જ હશે. પોતાના ફેવરિટ એક્ટર્સ વિશે લોકો તો માહિતી પણ રાખતા હોય છે. પણ અમે આજે તમને બોલીવૂ઼ડના એવા રિલેશન વિશે જણાવવા જઈ રહ્યા છે, જે વાંચી તમે દંગ રહી જશો.

Advertisement
1/5
રણવીર સિંહ-સોનમ કપૂરઃ 
રણવીર સિંહ-સોનમ કપૂરઃ 

આ બંને વચ્ચેના રિલેશન સાંભળીને તમે હેરાન થઈ જશો. રણવીર સિંહ અને સોનમ કપૂર ભાઈ-બહેન છે. સોનમની નાની અને રણવીરના દાદા ભાઈ-બહેન હતા અને જેના કારણે રણવીર અને સોનમ પણ થઈ ગયા ભાઈ-બહેન.

2/5
અજય દેવગણ-મોહનીશ બહલઃ 
અજય દેવગણ-મોહનીશ બહલઃ 

એક્ટર મોનીશ બહલ અજય દેવગણનો સાળો છે. કેમ કે કાજોલ અને મોહનીશ બહલ કઝીન બ્રધર-સિસ્ટર છે.

Banner Image
3/5
કરણ જોહર-આદિત્ય ચોપડાઃ 
કરણ જોહર-આદિત્ય ચોપડાઃ 

કરણ જોહર અને આદિત્ય ચોપડા કઝીન છે. આવું એટલે કેમ કે કરણની માતા હીરુ જોહર, યશ ચોપડાની બહેન છે અને જેના પગલે આદિત્ય અને કરણ કઝીન ભાઈ છે.

4/5
શબાના આઝમી-તબ્બૂઃ 
શબાના આઝમી-તબ્બૂઃ 

દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી અને તબ્બૂ વચ્ચેના સબંધ જાણી તમને ઝટકો લાગશે. તબ્બૂ શબાના આઝમીની ભત્રીજી થાય છે. હક્કિતમાં તબ્બૂના પિતા જમાલ હાશમી અને શબાના આઝમી ભાઈ-બહેન છે.

5/5
કરીના કપૂર ખાન-શ્વેતા બચ્ચન નંદાઃ 
કરીના કપૂર ખાન-શ્વેતા બચ્ચન નંદાઃ 

બચ્ચન પરિવારની લાડકી દિકરી શ્વેતા બચ્ચનના લગ્ન કરીના કપૂરના ફઈબા ઋતુ નંદાના પરિવારમાં થયા હતા. જેના પગલે કરીના શ્વેતાની નળંદ છે અને શ્વેતા બચ્ચન કરીના, રણબીર અને કરિશમાની ભાભી થાય છે.





Read More