PHOTOS

કિંજલ દવેના નવા લૂકે ગામ ગજવ્યું, ઓસ્ટ્રેલિયામાં પહોંચતા જ નવા અંદાજમાં જોવા મળી

jal Dave : હાલ ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. કિંજલ દવે હાલ ઓસ્ટ્રિલયામાં રહેતા ગુજરાતીઓને ગરબાના ત...

Advertisement
1/7

કિંજલ દવેની લોકપ્રિયતા વિદેશોમાં પણ એટલી જ છે. આવામાં કિંજલ દવે હાલ ઓસ્ટ્રેલિયાના પરિવારે છે. ઓસ્ટ્રેલિયાથી કિંજલ દવેનો નવો લૂક સામે આવ્યો છે.   

2/7

ઓસ્ટ્રેલિયામાં કિંજલ દવે ગરબાની રમઝટ બોલાવી રહ્યાં છે. સાથે જ તે ઓસ્ટ્રેલિયા ટુરની તસવીરો પણ શેર કરી રહ્યાં છે.   

Banner Image
3/7
4/7
5/7
6/7
7/7




Read More