PHOTOS

Bollywood Actresses: આ અભિનેત્રીઓ વચ્ચે વર્ષોથી છે 36 નો આંકડો, એકબીજાને જાહેરમાં મારી ચુકી છે લાફા

/strong>બોલીવુડમાં કલાકારો વચ્ચે પ્રતિસ્પર્ધા હોય તે સામાન્ય વાત છે. પરંતુ કેટલીક વાર સ્થિતિ દુશ્મની સુધી પહોંચી પણ જાય છે. આજે તમને બો...

Advertisement
1/6
ઐશ્વર્યા રાય-રાની મુખર્જી
ઐશ્વર્યા રાય-રાની મુખર્જી

ઐશ્વર્યા પહેલા અભિષેકના લગ્ન રાની મુખર્જી સાથે થવાના હતા. પરંતુ કોઈ કારણોસર તેમના સંબંધ તુટી ગયા. પરંતુ બંટી ઔર બબલી ફિલ્મ દરમિયાન અભિષેક અને રાની ક્લોઝ થઈ ગયા હતા અને ત્યારથી ઐશ્વર્યા રાનીની દુશ્મન બની ગઈ.  

2/6
દીપિકા પાદુદોણ-કૈટરીના કૈફ
દીપિકા પાદુદોણ-કૈટરીના કૈફ

દીપિકા અને કૈટરીના વચ્ચે દુશ્મની રણબીર કપૂરના કારણે છે. જ્યારે રણબીર દીપિકા સાથે રિલેશનશીપમાં હતો ત્યારે જ તે કૈટરીનાની નજીક આવી ગયો હતો. આ વાતની જાણ થતા દીપિકાએ કૈટરીનાથી પણ દુરી બનાવી લીધી.  

Banner Image
3/6
સોનમ કપૂર- દીપિકા પાદુકોણ
સોનમ કપૂર- દીપિકા પાદુકોણ

કોફી વીથ કરણમાં સોનમે દીપિકા પાદુકોણની ફેશન સેન્સ પર ટોણો માર્યો હતો. ત્યારથી બંનેના સંબંધો ખરાબ થઈ ગયા છે. 

4/6
કરીના કપૂર- બિપાશા બાસુ
કરીના કપૂર- બિપાશા બાસુ

કરીના અને બિપાશા વચ્ચે 2001 માં જોરદાર ઝઘડો થયો હતો. તેમની વચ્ચે હાથાપાઈ પણ થઈ હતી. અજનબી ફિલ્મના સેટ પર કરીના અને બિપાશા વચ્ચે કપડાને લઈને ઝઘડો થયો હતો. જેમાં કરીનાએ બિપાશાને લાફા માર્યા હતા.  

5/6
ગૌરી ખાન-પ્રિયંકા ચોપડા
ગૌરી ખાન-પ્રિયંકા ચોપડા

ગૌરી ખાન અને પ્રિયંકા ચોપડા વચ્ચે પણ દુશ્મની છે. ડોન ફિલ્મ દરમિયાન શાહરુખ અને પ્રિયંકા એકબીજાની નજીક આવી ગયા હતા. ગૌરીને આ વાતની ખબર પડી તો તેણે શાહરુખને ધમકી પણ આપી હતી.   

6/6




Read More