PHOTOS

Vicky-Katrina ના લગ્નના પ્રથમ PICS થયા લીક, 'મહેલ' માં જોવા મળ્યો રાજાશાહી અંદાજ

વિક્કી કૈટરીનાના લગ્નના ફોટોઝની બધા રાહ જોઇ રહ્યા હતા અને હવે તે ઇંતઝાર ખત કરવાનો સમય આવી ગયો છે કારણ કે બંનેલા લગ્નના કેટલાક ફોટા હવે સોશિયલ મીડિયા પર આગની માફક ફેલાવવા લાગ્યા છે. જોકે આ ફોટાની સત્યતાની પુષ્ટિ ઝી ન્યૂઝ કરતું નથી. 

Advertisement
1/5
લગ્નના ફોટા
લગ્નના ફોટા

વિક્કી કૈટરીનાના લગ્નના પ્રથમ ફોટોઝ સામે આવ્યા છે. આ ફોટોઝમાં આ બોલીવુડ કપલના લગ્ન શાહી અંદાજમાં જોવા મળી રહ્યા છે. 

2/5
લગ્ન સાથે જોડાયેલા દરેક સમાચાર વાયરલ
લગ્ન સાથે જોડાયેલા દરેક સમાચાર વાયરલ

વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કૈટરીના કૈફ (Katrina Kaif) એ પોતાના લગ્નને ગમે તેટલા સીક્રેટ કેમ ન રાખ્યા હોય પરંતુ તેમની વેડિંગ સાથે જોડાયેલા નાનામાં નાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 

Banner Image
3/5
સિક્સ સેન્સ ફોર્ટમાં થયા લગ્ન
સિક્સ સેન્સ ફોર્ટમાં થયા લગ્ન

રાજસ્થાનના સવાઇ માધોપુરમાં બનેલા સિક્સ સેંસેસ ફોર્ટમાં વર્ષની સૌથી સૌથી મોટી ઇવેન્ટ ચાલી રહી છે. બંનેના પરિવારોના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં સાત ફેરા લીધા. 

4/5
વિક્કી કૈટરીનાના આઉટફીટ
વિક્કી કૈટરીનાના આઉટફીટ

પોતાના લગ્નમાં કૈટરીના કૈફએ પિંક કલરની ડ્રેસ પહેર્યો હતો અને વિક્કી કૌશલે પંજાબી શેરવાની. આ કપલનો શાહી અંદાજ જોવા લાયક રહ્યો.  

5/5
એકદમ પ્રાઇવેટ રહ્યા લગ્ન
એકદમ પ્રાઇવેટ રહ્યા લગ્ન

તમને જણાવી દઇએ કે વિક્કી કૌશલ અને કૈટરીના કૈફ લગ્નમાં સામેલ થનાર લોકો પર 'નો ફોન, નો ફોટોઝ' વાળો નિયમ લાગૂ હતો. એટલું જ નહી લગ્નમાં આવેલા મહેમાનો સાથે એનડીએ પણ સાઇન કરાવ્યું હતું. 





Read More