PHOTOS

દુલ્હન બની ગ્લેમરસ સાંસદ નુસરત જહાં, જુઓ લગ્નના ખાસ PHOTOS...

Advertisement
1/5

નુસરતે ગણતરીના કલાકો પહેલાં પોતાના લગ્નની તસવીર શેયર કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ તસવીરમાં નુસરત હિંદુ દુલ્હનના લુકમાં બહુ ખૂબસુરત લાગી રહી હતી. 

2/5

આ કપલે સોશિયલ મીડિયા પર દુલ્હા-દુલ્હનના લુકમાં પોતાનાી તસવીર શેયર કરીને મેસેજ લખ્યો છે કે, 'Towards a happily ever after with @nikhiljain09'

Banner Image
3/5

નુસરતે 4 દિવસ પહેલાં આ ખાસ તસવીર શેયર કરીને પોતાના લગ્નની જાણકારી આપી હતી. આ તસવીરમાં નુસરતે હલ્દી લગાવી છે અને તે પોતાના પિતા સાથે ઇમોશનલ અંદાજમાં જોવા મળી રહી છે. 

4/5

આ પહેલાં નુસરતે પોતાના લગ્ન પહેલાં પણ કેટલીક તસવીર શેયર કરી છે. 

5/5

નુસરત જહાં પશ્ચિમ બંગાળની લોકપ્રિય એક્ટ્રેસ છે. તેણે બશીરહાટ સીટ પર તૃણમુલ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી હતી અને 350369 વોટથી જીત મેળવી છે. 





Read More