PHOTOS

Flipkart Big Saving Days: 600 રૂપિયાથી ઓછામાં ખરીદો આ ધમાકેદાર ફીચર્સવાળા પાંચ 5G ફોન

નવી દિલ્હી: ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ (Flipkart) પર 16 ડિસેમ્બરથી બિગ સેવિંગ ડેઝ (Big Saving Days) સેલ ચાલી રહ્યો છે અને આ સેલમાં તમને ઘણા પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આજે અમે તને પાંચ એવા સ્માટફોન વિશે જણાવી રહ્યા છે જેમાં તમને જબરદસ્ત સ્ટોરેજ અને શાનદાર કેમેરાવાળા 5G સ્માર્ટફોન્સ 600 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદવાની તક મળી રહી છે. આવો જાણીએ ડીલ્સ વિશે વિગતવાર જાણીએ...

Advertisement
1/5
Oppo A53s 5G
Oppo A53s 5G

Oppo નો આ 5G સ્માર્ટફોન 128GB ઈન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે અને તે ફ્લિપકાર્ટ પર 16,990 રૂપિયાને બદલે 15,990 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. જો તમે તેને તમારા જૂના સ્માર્ટફોનના બદલામાં ખરીદો છો તો તમને 15,450 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે, જેનાથી ફોનની કિંમત ઘટીને માત્ર 540 રૂપિયા થઈ જશે.

2/5
realme 8s 5g
realme 8s 5g

22,999 રૂપિયાની કિંમતનો આ સ્માર્ટફોન 19,999 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. આ ફોનને 128GB ઈન્ટરનલ સ્ટોરેજ અને 5,000mAh બેટરી સાથે કોઈપણ ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી ચૂકવવા પર તમને બે હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને 17,450 રૂપિયાની એક્સચેન્જ ઑફર મળશે. આ રીતે તમે ફોનને 549 રૂપિયામાં ખરીદી શકો છો.

Banner Image
3/5
મોટોરોલા G51 5G
મોટોરોલા G51 5G

64GB સ્ટોરેજ અને 50MP મુખ્ય કેમેરા સાથેનો આ સ્માર્ટફોન રૂ.17,999 ને બદલે રૂ.14,999 માં વેચાઈ રહ્યો છે. એક્સચેન્જ ઑફર સાથે તમે 14,450 રૂપિયા બચાવી શકો છો જેથી તમે આ મોટોરોલા ફોન માત્ર રૂ. 549 માં ઘરે લઈ જઈ શકો.

4/5
realme 8 5g
realme 8 5g

રિયાલિટીનો આ 5G સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પર 18,999 રૂપિયાને બદલે 18,499 રૂપિયામાં ઉપલબ્ધ છે. જો તમે તેને તમારા જૂના સ્માર્ટફોનના બદલામાં ખરીદો છો, તો તમને 17,950 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે અને આ રીતે આ ફોનની કિંમત તમારા માટે 549 રૂપિયા હશે.

5/5
Poco M3 Pro 5G
Poco M3 Pro 5G

આ પોકો સ્માર્ટફોન 5,000mAh બેટરી અને ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવે છે. સેલમાં તેને 14,499 રૂપિયામાં વેચવામાં આવી રહ્યો છે જ્યારે તેની મૂળ કિંમત 15,999 રૂપિયા છે. એક્સચેન્જ ઑફર સાથે, તમે 14,450 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો, ત્યારબાદ ફોનની કિંમત તમારા માટે ઘટીને 599 રૂપિયા થઈ જશે.





Read More