PHOTOS

30થી 40 ટકા સુધી વધી જે કારનું માઇલેજ! બસ ડ્રાઇવિંગ કરવા સમયે આ વાતનું રાખો ધ્યાન


Mileage boosting tips: તમારી કાર જો માઇલેજ ઓછી આપી રહી છે તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું, જેને અજમાવ્યા બાદ તમારી કારનું માઇલેજ 30થી 40 ટકા વધી જશે.


 

Advertisement
1/5
કાર
કાર

આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે કાર હોય છે. હકીકતમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની કાર સારી માઇલેજ આપે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે કાર માઇલેજ ઓછું આપવાનું શરૂ કરી દે છે. જેનાથી તમારે કારમાં વધુ ઈંધણ ભરાવવું પડે છે. તમે ડ્રાઇવ કરવા સમયે કેટલીક વસ્તુનું ધ્યાન રાખી કારનું માઇલેજ વધારી શકો છો.

 

2/5
માઇલેજ
માઇલેજ

જો તમે કારથી દરરોજ સફર કરો છો અને તમારી કાર માઇલેજ ઓછી આપે છે તો તમારે કારને સાચા ગેર પર ચલાવવી જોઈએ.

Banner Image
3/5
ઈંધણ
ઈંધણ

કાર ચલાવતા પહેલા હંમેશા કારના ટાયરની હવાની તપાસ કરો. મહત્વનું છે કે કારમાં હવા ઓછી હોવાને કારણે ઈંધણનો વપરાશ વધુ થાય છે.

 

4/5
સ્પીડ
સ્પીડ

તમને જણાવી દઈએ કે હંમેશા કારને એક નિયમિત ગતિએ ચલાવવી જોઈએ. વારંવાર સ્પીડ ઘટાડવા કે વધારવા પર ઈંધણનો વપરાશ વધારે થાય છે. જેના કારણે માઇલેજ ઘટી જાય છે.

 

5/5
ડિસ્ક્લેમર
ડિસ્ક્લેમર

આ સમાચાર માત્ર તમને જાગૃત કરવા માટે લખવામાં આવ્યા છે. તે માટે અમે સામાન્ય જાણકારીની મદદ લીધી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

 

 





Read More