PHOTOS

અનુષ્કાથી લઇને પ્રિંયકા સહિતની આ એક્ટ્રેસેસે કરી 'KARWA CHAUTH'ની ઉજવણી, જુઓ Pics...

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા, બિપાશા બાસુ, પ્રિયંકા ચોપડા, રવીના ટંડન અને શિલ્પા શેટ્ટીએ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે.

Advertisement
1/5
અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા

વિરાટ કોહલીની સાથે કંઇક આ અંદાજમાં જોવા મળી અનુષ્કા શર્મા. (ફોટો સાભાર: ઇન્સ્ટાગ્રામ, અનુષ્કા શર્મા)

2/5
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા

એકદમ ટ્રેડિશનલ લુકમાં નિક જોનાસની સાથે જોવા મળી પ્રિયંકા ચોપડા. (ફોટો સાભાર: ઇન્સ્ટાગ્રામ, પ્રિયંકા ચોપડા)

Banner Image
3/5
બિપાશા બાસુ
બિપાશા બાસુ

વ્હાઇટ સૂટમાં કરણની સાથે જોવા મળી બિપાશા બાસુ. (ફોટો સાભાર: ઇન્સ્ટાગ્રામ, બિપાશા બાસુ)

4/5
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી

રાજ કુંદ્રાને પગે લાગતી જોવા મળી શિલ્પા શેટ્ટી. (ફોટો સાભાર: ઇન્સ્ટાગ્રામ, શિલ્પા શેટ્ટી)

5/5
રવીના ટંડન
રવીના ટંડન

પતિ અને બાળકો સાથે કંઇક આ અંદાજમાં જોવા મળી રવીના ટંડન. (ફોટો સાભાર: ઇન્સ્ટાગ્રામ, રવીના ટંડન)





Read More