PHOTOS

આ અભિનેત્રી ફોટા જોઇ ટપકવા લાગશે લાળ, મલાઇકા પણ તેની સામે ભરશે પાણી

Giorgia Andriani Bold Photos: જ્યોર્જિયા એન્ડ્રિયાનીના આ ફોટોગ્રાફ જોઈ લેશો તો અરબાઝને નસીબવાળો માનશો, એકલામાં જ ક્લિક કરશો

Advertisement
1/6

આ તસવીરોમાં પણ અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ જીન્સ અને ક્રોપ ટોપ પહેર્યું છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. લાલ રંગનું ટોપ તેની સુંદરતામાં વધુ વધારો કરી રહ્યું છે.

2/6

જ્યોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.  ઇન્સ્ટાગ્રામ પર જ્યોર્જિયાના ચાહકોની લાંબી કતાર છે. તેના દરેક ફોટોને ફેન્સ ખૂબ લાઈક અને કોમેન્ટ કરે છે. જ્યોર્જિયા અરબાઝ ખાન સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે.

Banner Image
3/6

જણાવી દઈએ કે અભિનેતા અરબાઝ ખાન અને જ્યોર્જિયા એન્ડ્રિયાની લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ડેટ હોય કે પાર્ટી, બંને સાથે જોવા મળે છે. જ્યારે અરબાઝ ખાન 55 વર્ષનો છે જ્યારે જ્યોર્જિયા 33 વર્ષની છે.

4/6

ગોલ્ડન અને વ્હાઇટ કલરના આ ડ્રેસમાં અભિનેત્રીએ અલગ-અલગ રીતે પોઝ આપ્યા છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ડેટ પર કે પાર્ટીમાં જવા માટે આ પ્રકારનો ડ્રેસ તમારા માટે પરફેક્ટ સાબિત થઈ શકે છે.

5/6

અભિનેત્રીએ હાલમાં જ આઉટફિટમાં તેના ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં જ્યોર્જિયા એન્ડ્રિયાની ખૂબ જ હોટ લાગી રહી છે. જો તમે તમારા બોયફ્રેન્ડ સાથે ડેટ પર જવાનું વિચારી રહ્યા છો, તો તમે પણ એક્ટ્રેસના લુકને કોપી કરી શકો છો.

6/6

જ્યોર્જિયા એન્ડ્રિયાની મોટે ભાગે વૉકિંગ કરતી વખતે જોવા મળે છે. ભલે તેણે બોલિવૂડમાં હજુ વધારે કામ કર્યું નથી, પરંતુ તેની સુંદરતા જોઈને લોકો દિવાના બની જાય છે.





Read More