PHOTOS

બકરીના પેટમાંથી માણસ અવતર્યો, આખુ શરીર માણસ જેવું, જન્મતા સમયે બાળકની જેમ રડ્યું...

બચ્ચાના ચાર પગ અને કાન જ બકરી જેવા હતા, બાકીનં આખુ શરીર માનવ શરીર જેવું હતું

Advertisement
1/4
બકરીના બચ્ચાના અનેક અંગો માણસો જેવા હતા
બકરીના બચ્ચાના અનેક અંગો માણસો જેવા હતા

તાપીના સેલટીપાડા ગામના ખેડૂત અજિતભાઈ વસાવાના ઘરે વિચિત્ર આકાર ધરાવતા બચ્ચાંને એત બકરીએ જન્મ આપ્યો છે. બકરીના બચ્ચાના કપાળ, આંખ,મોઢું, અને દાઢી જેવા ભાગો મનુષ્ય જેવું જ હોવાનું જોવા મળ્યું છે. એટલુ જ નહિ, જન્મેલા બચ્ચાની પૂંછડી પણ ન હતી.   

2/4
બકરીનું બચ્ચુ જન્મતા સમયે બાળકની જેમ રડ્યું
બકરીનું બચ્ચુ જન્મતા સમયે બાળકની જેમ રડ્યું

જોકે, વિધીની વક્રતા એવી હતી કે, આ બચ્ચુ માત્ર 10 મિનીટ જ જીવિત રહ્યું હતું. તેમજ આ બકરીનું બચ્ચુ નાનુ બાળક રડે તેમ રડ્યુ પણ હતું. બકરીના માલિક અજીતભાઈ વસાવાએ કહ્યું કે, બચ્ચાના ચાર પગ અને કાન જ બકરી જેવા હતા, બાકીનં આખુ શરીર માનવ શરીર જેવું હતું. જે જોઈને અમે પણ ચોંકી ગયા હતા. 

Banner Image
3/4
માત્ર 10 મિનિટ જીવ્યું આ અજીબ બકરીનું બચ્ચું
માત્ર 10 મિનિટ જીવ્યું આ અજીબ બકરીનું બચ્ચું

જોકે, સ્થાનિક લોકોએ ઘરમાં કોઈ પૂર્વજ જન્મ્યા હશે એવી માનતા સાથે બકરીના બચ્ચાની પૂજા વિધિ કરી હતી. તેના બાદ તેને દફન કર્યું હતું.

4/4




Read More