ગુજરાતમાં આજે પ્રથમ તબક્કામાં કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. વહેલી સવારે લોકો મતદાન મથકો પર પોતાના મતાધિકાર માટે ઉમટી પડ્યા છે. ગોંડલમાં અક્ષર મંદિરના સંતો દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું. મતદાન મથકની જુઓ તસવીરો.....