geeta rabari : હંમેશા કચ્છી પહેરવેશમાં સજ્જ થઈને ડાયરો કરતી ગીતા રબારીની ઈમેજ આવે એટલે કચ્છી પહેરવેશ આવે. કચ્છની આ કોયલ હાલ ઈન્ટરનેશનલ ટુર પર છે. ગુજરાતી ગાયિકા હાલ લંડનમાં છે, અને ડાયરાની જમાવટ કરી રહ્યાં છે. આવામાં તેઓએ પોતાના મોર્ડન લૂકની તસવીરો શેર કરી છે. પરંપરાગત લુકથી એકદમ અલગ આ તેમનો અંદાજ છે. હાલ તેમણે એક લહેંગા ચોલી સાથેની તસવીરો શેર કરી છે, જેમાં તે કોઈ સુપરમોડલ જેવા લાગી રહ્યાં છે. સ્ક્રોલ કરીને નીચે જુઓ તસવીરો.