PHOTOS

ઝૂલતો પુલ તૂટવાની ઘટના હોય કે મચ્છુ ડેમની હોનારત, હંમેશા જનસેવામાં અગ્રેસર રહે છે RSS ના કાર્યકર

Advertisement
1/7

મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ઘટનાને પગલે સંખ્યાબંધ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. રવિવારે સાંજે બનેલી આ ઘટના અંગે જાણ થતાની સાથે જ મોરબી જિલ્લાના આરએસએસના કાર્યકરોએ ઘટના સ્થળ પર પહોંચીને બચાવકાર્યમાં પોતાનો સહિયોગ આપવાનું શરૂ કરી દીધું હતું.

2/7

નદીમાં ડૂબેલા લોકોને બચાવીને બહાર કાઢવા, લોકોને કોરિડોર બનાવી હોસ્પિટલ પહોંચાડવા, હોસ્પિટલમાં લોકોને દાખલ કરવા, સ્વજનોને સાંત્વના આપવી, શબની ઓળખ કરવી વગેરે કામોમાં રાષ્ટ્ર સ્વંય સેવક સંઘ એટલેકે, આરએસએસના કાર્યકરો ખડેપગે લાગી ગયા હતાં.

Banner Image
3/7

આ પહેલીવાર નથી જ્યારે સંઘના કાર્યકરો લોકોની મદદ પહોંચ્યાં હોય. વર્ષો પહેલાં મચ્છુ ડેમની ઘટના બની હતી તે સમયે પણ આજ રીતે સંઘના કાર્યકરો બચાવકાર્યમાં જોડાયા હતાં. મહત્ત્વનું છેકે, તે સમયે હાલના પ્રધાનમંત્રી મોદી પોતે બચાવકાર્ય કરી રહેલી આરએસએસની ટુકડીનું નેતૃત્વ કરી રહ્યાં હતાં. અને મચ્છુ ડેમ હોનારતમાં બચાવ કાર્ય કરી રહ્યાં હતાં.

4/7
5/7
6/7
7/7




Read More