PHOTOS

વડોદરા, દ્વારકાથી પણ દશા ખરાબ! ગુજરાતના આ જિલ્લામાં ઉત્તરાખંડ જેવી હાલત, જુઓ ભયાનક તસવીરો

Rainfall in Gujarat: વાવાઝોડાની આગાહીઓ વચ્ચે ગુજરાતને ઘમરોળી રહ્યું છે મેઘતાંડવ. એમાંય છેલ્લાં 72 કલાકથી પડી રહેલાં વરસાદને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પરિસ્થિતિ વિકટ બની છે. તમે અત્યાર સુધી વડોદરા અને દ્રારકાના વરસાદી સંકટના દ્રશ્યો જોય હશે. પરંતુ આ બન્ને જિલ્લાઓ કરતા ગુજરાતના એક જિલ્લાની દશા માઠી થઈ ગઈ છે. તસવીરો જોઈને તમને ઉત્તરાખંડની યાદ આવી જશે. 

Advertisement
1/7

અહીં વાત થઈ રહી છે ગુજરાતના ભરૂચ જિલ્લાની. જીહાં હાલ ભરૂચમાં આફ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. રોડ-રસ્તાઓ પર ધસમસતો વરસાદી પાણીનો પ્રવાહ. પાણીના પ્રવાહમાં તણાઈ રહી છે વસ્તુઓ અને વાહનો....હાઈવે પર પાણી ભરાતાં વાહનો ફસાયાં છે. તો ભરૂચની લગભગ 5 ડઝનથી વધારે સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં વરસાદી પૂરને કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. જુઓ આ ખૌફનાક તસવીરો...  

2/7
Banner Image
3/7
4/7
5/7
6/7
7/7




Read More