PHOTOS

'ક્ષમા' કરશો! પણ આ તસવીરો બતાવવી જરૂરી છે, સંસ્કારીનગરીની સ્વયંવિવાહ રચનારી યુવતિનો HOT અવતાર

વડોદરાની યુવતી ક્ષમા બિંદુએ 11 જૂને પોતાની સાથે જ લગ્ન કરવાની જાહેરાત કરીને આખા દેશને ચોંકાવી દીધા છે. દેશનો આ પહેલો કિસ્સો છે, જેમાં કોઈ યુવતી આત્મવિવાહ કરવા જઈ રહી છે. ત્યારે અનોખા લગ્નનો વિરોધ પણ શરૂ થઇ ગયો છે. ત્યારે અમે ક્ષમા બિંદુની કેટલીક તસવીરો તમને બતાવવા જઇ રહ્યા છે. આ તસવીરો આગળ મોડલ પણ મૂરજાયેલી લાગશે. આ હોટ તસવીરો જો સંસ્કારી નગરીના લોકો જાતે નક્કી કરે કે 'ક્ષમા' ને લાયક છે કે નહી?

Advertisement
1/8
દેશનો પ્રથમ કિસ્સો
દેશનો પ્રથમ કિસ્સો

વડોદરાની યુવતી ક્ષમા બિંદુએ 11 જૂને પોતાની સાથે જ લગ્ન કરવાની જાહેરાત કરીને આખા દેશને ચોંકાવી દીધા છે. દેશનો આ પહેલો કિસ્સો છે, જેમાં કોઈ યુવતી આત્મવિવાહ કરવા જઈ રહી છે. 

2/8
અનોખા લગ્ન
અનોખા લગ્ન

વડોદરાની 24 વર્ષની ક્ષમા બિંદૂ નામની છોકરી અનોખી રીતે લગ્ન કરવા જઈ રહી છે. તે કોઈ વરરાજા સાથે નહીં પરંતુ પોતાની સાથે લગ્ન કરશે. આવા પ્રકારના લગ્ન સોલોગામી તરીકે પણ જાણીતા છે. 

Banner Image
3/8
હનીમૂન પર જશે ક્ષમા બિંદુ
હનીમૂન પર જશે ક્ષમા બિંદુ

આ લગ્નમાં તમામ પરંપરાગત અનુષ્ઠાન થશે. ક્ષમા પોતાને સિંદૂર પણ લગાવશે. ક્ષમા લગ્ન બાદ હનીમૂન પર પણ જવાની છે. તે બે અઠવાડિયા માટે ગોવા જઈ રહી છે. બસ આ લગ્નમાં વરરાજા અને જાન નહીં હોય.   

4/8
ક્ષમા બિદુના લગ્નનો વિરોધ
ક્ષમા બિદુના લગ્નનો વિરોધ

ક્ષમા બિદુના આ પ્રકારના લગ્નનો વિરોધ થઈ રહ્યો છે. ગોત્રીમાં જે મહાદેવ મંદિરમાં લગ્ન કરવાનું આયોજન કર્યું હતું, તે પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતાબેન શુક્લએલગ્ન સ્થળ રદ કરાવ્યું છે. સુનિતા શુક્લએ મંદિર મેનેજમેન્ટ સાથે વાત કરી મંદિરમાં લગ્ન રદ કરાવ્યા છે. 

5/8
હનીમૂન પર પણ જશે ક્ષમા
હનીમૂન પર પણ જશે ક્ષમા

ક્ષમા લગ્ન બાદ હનીમૂન પર પણ જવાની છે. તે બે અઠવાડિયા માટે ગોવા જઈ રહી છે. ક્ષમાએ કહ્યું કે, જ્યારે તેણે આ વાત તેના માતા પિતાને કરી હતી ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. પરંતુ બાદમાં તેમણે પરવાનગી આપી દીધી.

6/8
ક્ષમાનો હોટ અવતાર
ક્ષમાનો હોટ અવતાર

ક્ષમા બિંદુએ પોતાના ઇંસ્ટાગ્રામ એક-એકથી ચઢિયાતી હોટ તસવીરો અપલોડ કરી છે. આ તસવીરો આગળ મોડલ પણ મૂરજાયેલી લાગશે. 

7/8
લોકો ફંફોળી રહ્યા છે તસવીરો
લોકો ફંફોળી રહ્યા છે તસવીરો

ક્ષમા આ તસવીર ખૂબ હોટ લાગી છે. ક્ષમા પોતાના ફિગર ફ્લોન્ટ કરી રહી છે. 

8/8
દરિયા કિનારે ક્ષમાનો જલવો
દરિયા કિનારે ક્ષમાનો જલવો

ક્ષમાની તસવીર જોઇને તમને રંગીલા મૂવીની અભિનેત્રી ઉર્મિલા માંતેડકરની યાદ આવી જશે. ક્ષમા ઉર્મિલા માંતેડકરની માફક દરિયા કિનારે પોતાના હુસ્નના જલવા પાથરી રહી છે. 





Read More