PHOTOS

આફ્રિકામા ગુજરાતીઓ લૂંટાયા, ગન લઈને દુકાનમાં ઘૂસી આવ્યા લૂંટારું, આખી ઘટના સીસીટીવીમાં કેદ

Gujaratis Attack In Africa : વિદેશની ધરતી હવે ગુજરાતીઓ માટે સલામત નથી રહી. અમેરિકા હોય કે લંડન, કેનેડા હોય કે આફ્રિકા દરેક દેશોમાં ગુજરાતીઓ પર હુમલા થતા રહે છે. હવે આફ્રિકાના જ્હોનિસબર્ગમાં ગુજરાતીઓ સાથે લૂંટનો બનાવ બન્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 
 

Advertisement
1/4

જ્હોનીસબર્ગમાં ગુજરાતીઓ સાથે લૂંટ ચલાવાઈ હતી. જ્હોનીસબર્ગના એક સલૂનમાં લૂંટારુઓ ઘૂસી આવ્યા હતા. લૂંટ સમયે સ્ટોરમાં અનેક ગુજરાતીઓ હાજર હતા. 

2/4

બુકાનીધારીઓ દ્વારા સલૂનમાં લૂંટ ચલાવાઈ હતી. લૂંટારુઓને ગુજરાતી યુવકો ડરી ગયા હતા. બુકાનીધારીઓએ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરી હતી. 

Banner Image
3/4

સલૂનમાં આચરેલી લૂંટના સીસીટીવી સામે આવ્યા હતા. ઘટના સમયે અનેક ગુજરાતીઓ પણ હાજર હતા. ઘટના સમયે દુકાનમાં ગુજરાતી યુવાનો હાજર હતા જે પણ લૂંટનો શિકાર બન્યા

4/4




Read More