PHOTOS

જમ્યા પછી ભૂલથી પણ ન ખાવું જોઈ સફરજન, જાણો જમ્યા બાદ એપલ ખાવાથી શું થાય છે નુકસાન?

નવી દિલ્લીઃ શું તમને પણ સફરજન એટલે કે, એપલ ખુબ ભાવે છે? ઘણાં લોકોને ગમે ત્યારે એપલ ખાવાની આદત હોય છે. ખાસ કરીને જમ્યા પછી ક્યારેય સફરજન ન ખાવું જોઈએ. નુકસાન જાણીને તમે પણ ચોંકી જશો....

Advertisement
1/5

સફરજનમાં શર્કરા અને ફ્રૂક્ટોઝ હોય છે. જે તમારી બોડીને એક્ટીવ રાખે છે. અને તેના કારણે તમારી ઉંઘ બગડે છે. 

2/5

સફરજનમાં ફાઈબર હોય છે. ત્યારે તમે જે જમ્યા છો તે પદાર્થ અને ફાઈબરનું મિશ્રણ પાચન તંત્રને ખરાબ કરી શકે છે.

Banner Image
3/5

જમ્યા પછી તરત ક્યારેય ન ખાવું જોઈએ એપલ. જમ્યા પછી સફરજન ઓછામાં ઓછા બે કલાકનું ગેપ રાખીને પછી જ ખાઈ શકાય.

4/5

સાંજે સફરજન ખાવાથી પેટ સંબંધિત 10 જાતની તકલીફો થઈ શકે છે. તેથી આવું કરવું જોઈએ નહીં.

5/5

સાંજે અથવા રાત્રે સફરજન એટલે કે એપલ ખાવાથી એસિડિટી થઈ શકે છે. આ ઉપરાંત તેનાથી પેટમાં દુઃખાવો પણ થઈ શકે છે.





Read More