PHOTOS

ડાયાબિટીસના દર્દીઓએ આ 4 વસ્તુ નાશ્તામાં ન ખાવી જોઈએ, રોજ રોજ ખાશો તો દવા પણ નહીં કરે અસર!

છે જેને સંપૂર્ણપણે ખતમ કરી શકાતો નથી પરંતુ દવાઓ અને ડાયેટની મદદથી તેને કંટ્રોલ કરી શકાય છે. ખોટી ખાણીપીણીના કારણે પણ શુગર લેવલ ઝડપથી વધ...

Advertisement
1/4
કોર્ન ફ્લેક્સ
કોર્ન ફ્લેક્સ

સવારે નાસ્તામાં કોર્ન  ફ્લેક્સ ખાવાથી પણ શુગર લેવલ  ઝડપથી વધી શકે છે. કારણ તે તેમાં કેમિકલ, પ્રિઝર્વેટિવ હોય છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. માર્કેટમાં મળતા કોર્ન ફ્લેક્સમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. 

2/4
બ્રેડ
બ્રેડ

ચા સાથે બ્રેડ ખાવાનું ઘણા લોકોને પસંદ હોય છે અને ઓફિસ જનારા લોકો નાસ્તામાં બ્રેડ ખાતા હોય છે. કારણ કે નાસ્તો બનાવવામાં ટાઈમ લાગે છે. બ્રેડનો નાસ્તો જલદી બની જાય છે. ટાઈમની કમીના કારણએ પણ લોકો બ્રેડ ખાતા હોય છે. બ્રેડનો ગ્લાઈસેમિક ઈન્ડેસ્ક  વધુ હોય છે જે બ્લડ શુગર વધારી શકે છે. 

Banner Image
3/4
પેકેટવાળો જ્યૂસ
પેકેટવાળો જ્યૂસ

પેકેટવાળો જ્યૂસ અનહેલ્ધી ફૂડમાં આવે છે. પેકેટમાંના જ્યૂસમાં કોઈ પણ પ્રકારના પોષક તત્વો હોતા નથી. આ જ્યૂસથી બ્લડ શુગર ઝડપથી વધી શકે છે. કેટલાક લોકો નાસ્તામાં જ્યૂસનું સેવન કરે છે જે બ્લડ શુગર વધારી શકે છે. 

 

4/4
ટોસ્ટ
ટોસ્ટ

સવારે નાસ્તામાં અનેક લોકો ટોસ્ટ ખાતા હોય છે જેમાં શુગરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. 

Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.  





Read More