PHOTOS

Hina Khan નો રેડ વેલવેટ લૂક જોઈને ઘાયલ થયા ફેન્સ, આ PHOTOS થઈ રહ્યા છે VIRAL

Hina Khan Photoshoot: ટીવી અને બોલીવૂડ અભિનેત્રી હિના ખાન (Hina Khan) તેની નવી અંદાજથી તેના ચાહકોની સંખ્યામાં વધારો કરી રહી છે. તે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના નવા ફોટોશૂટથી ચાહકો તેના દિલને ધબકવી રહ્યાં છે. હવે હિના ખાને આવી તસવીરો શેર કરી છે, તે જોઈને લોકોને લાલ વેલવેટ કેકની યાદ આવે છે. જુઓ આ PHOTOS...

Advertisement
1/8
ઉફ્ફ આ અદા
ઉફ્ફ આ અદા

હિના ખાન આ તસવીરોમાં ઘણી સુંદર જોવા મળી રહી છે.

2/8
વિન્ટર વેરમાં હિના
વિન્ટર વેરમાં હિના

તેણે મખમલી લાલ (Red Velvet) કલરનું વિન્ટર વેર પહેર્યું છે.

Banner Image
3/8
રેડ લિપસ્ટિકે લગાવ્યો ચાર ચાંદ
રેડ લિપસ્ટિકે લગાવ્યો ચાર ચાંદ

આ તસવીરોમાં હિના ખાને ડ્રેસ સાથે મેચિંગ કરી રેડ લિપસ્ટિક લગાવી તેના લૂકમાં ચાર ચાંદ લગાવ્યો છે.

4/8
આટલા લાખ લાઇક્સ
આટલા લાખ લાઇક્સ

હિનાના ફેન્સને આ તસવીરો એટલી પસંદ આવી છે કે, લગભગ અઢી લાખ લાઈક્સ મળી છે.

5/8
ગોલ્ડન હાઈલાઇટ હેર
ગોલ્ડન હાઈલાઇટ હેર

રેડ ડ્રેસની સાથે હિનાએ વાળમાં ગોલ્ડન હાઈલાઇટ કરાવી ઘણી સુંદર દેખાઈ રહી છે.

6/8
ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટા
ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટા

હિના ખાને આ તસવીરોને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

7/8
ફેન્સે કહી આ વાત
ફેન્સે કહી આ વાત

આ તસવીરો જોઈ તેના ફેન્સ કહી રહ્યા છે કે, તે કોઈ રેડ વેલવેટ કેક જેવી સુંદર જોવા મળી રહી છે.

8/8
બિગ બોસ 14 માં જોવા મળી હતી
બિગ બોસ 14 માં જોવા મળી હતી

વર્કફ્રન્ટની વાત કરીએ તો હિના ખાન હાલમાં જ તે સિદ્ધાર્થ શુક્લા અને ગૌહર ખાન સાથે બિગ બોસ 14 માં તોફાની સીનિયર તરીકે જોવા મળી હતી. આ વર્ષે હિનાની વેબ સિરીઝ 'ડેમેજડ 2' પણ રિલીઝ થઈ હતી. (ફોટો સાભાર: Instagram@HK)





Read More