PHOTOS

ફેફસાંને સ્વસ્થ રાખવાનો અચૂક ઉપાય, નિયમિત કરો તેનો ઉપયોગ કરો

ફેફસાંને સ્વસ્થ રાખવા માટે ઘણા બધા ઉપયા છે જેવી રીતે કે તમે નિયમિત રીતથી વ્યાયામ કરો અને સ્વસ્થ ફૂડ ખાવું, લસણ ખાવું, આદું ખાવું વગેરે. આવો આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવીએ જે તમારા ફેફસાંને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.

Advertisement
1/6
વિટામિન સીથી ભરપૂર આહાર
વિટામિન સીથી ભરપૂર આહાર

વિટામિન સી આપણા ફેફસાં માટે સૌથી વધુ ગુણકારી અને ફાયદાકારક હોય છે. ખાટા ફળો જેવા કે, મોસબી, લીંબુ, ટામેટા, કીવી, સ્ટ્રોબેરી, દ્રાસ, અનાનસ, કેરી વગેરેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે. શરીરના ઝેરી પદાર્થોને દુર કરવામાં વિટામિન સી સૌથી ફાયદા કારક છે.

2/6
લસણનું સેવન
લસણનું સેવન

લસણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે એક પ્રકારથી આપણા ફેફસાંને સ્વચ્છ કરવામાં મદદ કરે છે. સાથે જ લસણનો પ્રયોગ કફની તકલીફને દુર કરવામાં મદદ કરે છે.

Banner Image
3/6
સૂકી દ્રાક્ષનું સેવન
સૂકી દ્રાક્ષનું સેવન

સૂકી દ્રાક્ષ આપણા ફેફસાંને મજબૂત કરવામાં મદદ કરે છે અને દરરોજ પલાળીને સૂકી દ્રાક્ષને ખાવાથી ફાયદો થાય છે.

4/6
તુલસીના પત્તાનું સેવન
તુલસીના પત્તાનું સેવન

તુલસી પણ એક ખુબ જ ગુણકારી એન્ટીઓક્સીડેન્ટ છે અને તે છાતીમાં કફને દૂર કરવામાં મદદ કરે છે. કેટલાક તુલસીના પત્તાને ચામાં નાખીને પીવી જોઇએ.

5/6
જેઠીમઘનું સેવન
જેઠીમઘનું સેવન

જેઠીમઘમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે અને તે આપણા ફેફસાને સાફ કરવામાં મદદ કરે છે.

6/6
આદુનું સેવન
આદુનું સેવન

આદુ શરીરને ડિટોક્સીફાઇ કરવામાં સૌથી વધારે ફયાદાકારક માનવામાં આવે છે અને દરરોજ સવારે આદુનો રસ, મધની સાથે ગરમ પાણી પીવાથી આપણા ફેફસાં ડેટોક્સ થાય છે.





Read More