PHOTOS

Cleaning Hacks: એક્ઝોસ્ટ ફેન અને ચીમની પર જામેલી ચીકાશ આ વસ્તુથી થશે દુર, અપનાવો ડીપ ક્લિનિંગની આ ટ્રિક

Cleaning Hacks For Kitchen Chimney: રસોડામાં સૌથી વધારે ખરાબ એક્ઝોસ્ટ ફેન અને ચીમની થાય છે. બંને વસ્તુઓ પર તેલની ચીકાશ અને મેલ જામે છે. આ બંને વસ્તુઓને સાફ કરવામાં મહેનત ન કરવી પડે તેવો રસ્તો આજે તમને જણાવીએ.
 

Advertisement
1/6
ફેન અને ચીમનીની સફાઈ
 ફેન અને ચીમનીની સફાઈ

આ વસ્તુઓ સાથે એક્ઝોસ્ટ ફેન અને ચીમનીની સફાઈ કરશો તો 10 મિનિટમાં જ ડીપ ક્લીનિંગ થઈ જશે અને મોંઘા ક્લીનિંગ પ્રોડક્ટ પર ખર્ચો પણ કરવો નહીં પડે. 

2/6
બેકિંગ સોડા
બેકિંગ સોડા

ચીમનીના જે પાર્ટસ નીકળી શકતા હોય તેને કાઢી લો. એક ડબમાં ગરમ પાણી ભરી તેમાં બેકિંગ સોડા, એક લીંબુનો રસ મિક્સ કરી ચીમના પાર્ટ્સ પલાળી દો. 10 મિનિટ પછી નોર્મલ ડિશ વોશિંગ લિક્વિડથી જાળી સાફ કરશો તો સરળતાથી સાફ થઈ જશે.  

Banner Image
3/6
ક્લીનિંગ ટીપ્સ
ક્લીનિંગ ટીપ્સ

ફેનના પાર્ટ્સ સાફ કરવા માટે ઉપર જણાવેલું લિક્વીડ બનાવી બ્રશની મદદથી ફેન પર લગાવો અને 10 મિનિટ રહેવા દો. ત્યારબાદ ભીના કપડાથી ફેન સાફ કરી લેવો.  

4/6
તેલની ચીકાશ
તેલની ચીકાશ

જો ચીમનીનું ફિલ્ટર કે ફેન વધારે ખરાબ હોય અને ઓઈલનો ભાગ વધારે હોય તો તૈયાર કરેલા મિશ્રણમાં તેલવાળા પાર્ટસને 20 મિનિટ માટે પલાળી દો. ત્યારબાદ ક્રબરની મદદથી પાર્ટ્સ સાફ કરવાથી ઝડપથી ક્લીનિંગ થઈ જશે.   

5/6
ક્લીનિંગનું લાસ્ટ સ્ટેપ
ક્લીનિંગનું લાસ્ટ સ્ટેપ

ચીમની અને ફેનને સાફ કર્યા પછી તેના પાર્ટ્સ ફરીથી ફીટ કરતા પહેલા બધી જ વસ્તુઓને તડકામાં રાખ્યા પછી સુતરાઉ કપડાથી સારી રીતે સુકાવી લો. જો પાર્ટમાં ભેજ રહી જશે તો કાટ લાગવાનું શરુ થઈ જશે.   

6/6




Read More