PHOTOS

Kitchen Hacks: ચા નો સ્વાદ વધારવાની 5 ટ્રિક્સ, જે એકવાર આવી ચા પીશે તે વારંવાર ચા પીવા આવશે

How to Fix Strong Tea Bitter Taste: મોટાભાગના લોકોની સવાર 1 કપ ચા સાથે શરુ થાય છે અને સાંજે પણ ચા ઘરોમાં પીવાતી હોય છે. પરંતુ ઘણીવાર ચા વધારે ઉકળી જાય તો તેનો સ્વાદ કડવો થઈ જાય છે. ઘણીવાર ચા ઠંડી થઈ જાય તો તેને ફરીથી ઉકાળવામાં આવે છે અને તેમાં પણ ચાનો સ્વાદ બદલી જાય છે. વધારે કડક થયેલી ચાનો સ્વાદ વધારવા માટે આ 5 ટીપ્સ ફોલો કરી શકો છો.
 

Advertisement
1/6
ગરમ પાણી
ગરમ પાણી

ચા બીજીવાર ઉકાળવી પડે તો તેમાં ગરમ પાણી ઉમેરી ઉકાળો. આમ કરવાથી ચા નો સ્વાદ ખરાબ નહીં લાગે.  

2/6
ક્રીમ અથવા મલાઈ
ક્રીમ અથવા મલાઈ

ચા વધારે ઉકળી જાય અને સ્વાદ કડવો થઈ જાય તો તેમાં થોડું ક્રીમ અથવા મલાઈ ઉમેરી થોડીવાર ગરમ કરો. આમ કરવાથી કડવો સ્વાદ ઠીક થઈ જશે.  

Banner Image
3/6
મધ
મધ

ચા નો સ્વાદ વધારવા માટે ચામાં થોડી ખાંડ અથવા મધ ઉમેરી શકાય છે. તેનાથી પણ ચા સ્વાદિષ્ટ બની જાય છે.   

4/6
બરફના ટુકડા
બરફના ટુકડા

બરફના ટુકડા ઉમેરીને પણ તમે કડવી ચાનો સ્વાદ સુધારી શકો છો.   

5/6
બેકિંગ સોડા
બેકિંગ સોડા

વધારે ઉકાળવાના કારણે ચા કડવી અને વધારે કડક થઈ ગઈ હોય તો તેમાં ચપટી બેકિંગ સોડા ઉમેરી દો. તેનાથી ચા નો સ્વાદ બેલેન્સ થઈ જશે.   

6/6




Read More