: ગરમીના દિવસોમાં માખી, મચ્છર, કીડી જેવા જીવજંતુ ઘરમાં વધી જાય છે. ખાસ તો કીડી રસોડામાં કીડી વધારે નીકળતી હોય છે. કીડી ખાવાપીવ...
જો ઘરની કોઈ એક જગ્યાએથી કીડી વારંવાર નીકળી હોય તો તે જગ્યાએ વિનેગર છાંટી દેવું. તેનાથી કીડી નીકળતી બંધ થઈ જશે.
પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી દિવાલો પર છાંટી દેશો તો કીડી નીકળતી બંધ થશે.
કીડી વારંવાર નીકળતી હોય તે જગ્યાએ મીઠું છાંટી દેવું. લોટના ડબ્બાની આસપાસ મીઠું છાંટી દેશો તો કીડી નહીં આવે.
ખાંડ, લોટ જેવી વસ્તુઓના ડબ્બામાં લવિંગ રાખી દેવું જોઈએ. તેનાથી પણ ખાંડમાં કીડી નહીં ચઢે.