Hyderabad Case telangana police encounter : આરોપીઓને આજે વહેલી સવારે ક્રાઈમ સીન રિક્રિએટ માટે લઈ જવામાં આવ્યાં ત્યારે પોલીસના જણાવ્યાં મુજબ આરોપીઓએ પોલીસકર્મીઓ પાસેથી હથિયાર છીનવી લીધા અને ભાગવાની કોશિશ કરી.
1. આરોપીઓને પોલીસ ક્રાઈમ સીન લઈને ગઈ. વહેલી સવારે પોલીસ ક્રાઈમ સીન પર પહોંચી. આરોપીઓ બસમાં અને પોલીસ જીપમાં સવાર હતી.
2. ઘટનાસ્થળ પર ક્રાઈમ સીન રીક્રિએટ કરવા માટે ઉતર્યાં. આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો.
3. આરોપીઓએ પોલીસકર્મીઓ પાસેથી હથિયાર છીનવીને તેમના પર હુમલો કર્યો અને ભાગવાની કોશિશ કરી.
4. ભાગતા આરોપીઓનું પોલીસે એન્કાઉન્ટર કર્યું. એન્કાઉન્ટરમાં ચારેય આરોપીઓ માર્યા ગયા. (Graphics- ઝી ન્યૂઝ ગ્રાફિક્સ ટીમ)