PHOTOS

એક જ કપડાંને ઘણીવાર બદલીને પહેરે છે Bhumi Pednekar, બહેન સાથે પણ કરે છે એક્સચેંજ

બોલીવુડ એક્સટ્રેસ ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) કપડાંને રિપીટ કરવાની વાત પર વિશ્વાસ ધરાવે છે અને સાથે જ તે પોતાના વોર્ડરોબને પોતાની બહેન સાથે શેર કરવામાં પણ વિશ્વાસ ધરાવે છે. ભૂમિ કહે છે 'કપડાંને રિપીટ કરવામાં વિશ્વાસ ધરાવું છું. હું હંમેશા તેને રિપીટ કરું છું.

Advertisement
1/5
ભૂમિને ખૂબ પસંદ આવ્યો આ આઇડિયા
ભૂમિને ખૂબ પસંદ આવ્યો આ આઇડિયા

તેમણે આગળ કહ્યું કે 'મેં એવા ઘણા બધા બિઝનેસ જોયા છે જ્યાં લોકો કપડાંને ભાડે લે છે. મને આ આઇડિયા ખૂબ પસંદ આવ્યો. આ શાનદાર છે. 

2/5
બહેનને પણ પહેરવા આપે છે પોતાના કપડાં
બહેનને પણ પહેરવા આપે છે પોતાના કપડાં

ભૂમિ પોતાની બહેન સમીક્ષા પેડનેકરને પણ પોતાના કપડાં પહેરવા આપે છે.

Banner Image
3/5
હળીમળીને એકબીજાના કપડાં પહેરે છે
હળીમળીને એકબીજાના કપડાં પહેરે છે

અભિનેત્રીએ કહ્યું કે 'મારા અને મારી બહેનના બોર્ડરોબને ઘણીહદે એક જ સમજી લો. અમે હળીમળીને એકબીજાના કપડાં પહેરીએ છીએ. અમે કપડાંને રિપીટ કરીએ છી અને અમને તેનાથી કોઇ પરેશાની નથી. 

4/5
ગત બે વર્ષથી કરે છે આ કામ
ગત બે વર્ષથી કરે છે આ કામ

તેમણે ગત કહ્યું કે 'ગત બે વર્ષમાં કોઇપણ ડ્ર્રેસને પહેરતાં પહેલાં હું બારિકાઇથી આ વાત ધ્યાન આપીએ છીએ કે તે બ્રાંડ પર્યાવરણના પ્રત્યે કોઇ હદે અનુકૂળ છે.

5/5
શું કહેવું છે ભૂમિનું
શું કહેવું છે ભૂમિનું

ભૂમિનું માનવું છે કે દુનિયામાં હવે એ વાતોને લઇને સમજ પેદા થઇ રહી છે. તેમણે કહ્યું કે 'આજકાલના બ્રાંડ પણ સસ્ટેનેબિલિટી પર કામ કરી રહી છે. ઘણા મોટા-મોટા ફેશન બ્રાંડ આ દિશા તરફ વળી રહી છે. (ફોટો સાભાર: તમામ તસવીરો ભૂમિ પેડનેકરના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે) (ઇનપુટ IANS પરથી)





Read More