PHOTOS

Akshay Kumarની સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે Manushi Chhillar

સુપરસ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar) સાથે કામ કરવાને લઇને ઘણી ઉત્સાહિત છે. માનુષી ફિલ્મ પૃથ્વીરાજથી બોલીવુડમાં પગ મુકવા જઇ રહી છે. તેણે ફિલ્મમાં બોલીવુડ સ્ટાર અક્ષયનો સાથ મળ્યો છે

Advertisement
1/5

માનુષીએ જણાવ્યું, હું પૃથ્વીરાજના સેટ પર જવા માટે ઘણી રોમાંચિત છું. મને આ તકને ઘણી મિસ કરી છે. હું દરરોજ શૂટિંગ માટે તૈયાર છું, કેમ કે, ઘણું બધુ શીખી રહી છું અઅને મને તે પસંદ આવી રહ્યુ છે. હું અક્ષય સર સાથે સેટ પર હોવાથી ઉત્સાહિત હતી, કેમ કે, મેં તેમનાથી ઘણું બધુ શીખ્યું છે અને તેમની પાસેથી ઘણું બધુ શીખવાનું બાકી છે.

2/5

માનુષીએ ખુલાસો કર્યો કે, અક્ષય સરે તેને કામ માટે ઘણી પ્રોત્સાહિત કરી. તે તેના માટે તેમની આભારી છે.

Banner Image
3/5

માનુષીએ કહ્યું, હું મને ભાગ્યશાળી સમજૂ છું કે, મને ફિલ્મમાં કામ કરવાની તક મળી. મને ટીમના દરેક સભ્યનો સહયોગ મળ્યો છે. જ્યારે તમે ડેબ્યૂ કરો છો તો આ કરવું મુશ્કેલ હોય છે. તમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઇચ્છો છો. અક્ષય સરની સાથે સાથે તમામે મારો ઉત્સાહ વધાર્યો છે.

4/5

પૃથ્વીરાજ ચૌહાણના જીવન અને વીરતા પર આધારિત છે ફિલ્મ પૃથ્વીરાજ. દેશમાં કોરોના મહામારી ફેલાતા પહેલા જ ફિલ્મનો એક મોટો ભાગ શૂટ થઇ ગયો છે.

5/5

ફિલ્મના નિર્દેશન ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી કરી રહ્યાં છે. તેમમે ટીવી સીરિયલ ચાણક્ય અને ફિલ્મ 'પિંજર' બનાવી હતી.





Read More