ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડની બોલ્ડ એન્ડ બ્યૂટીફુલ એક્ટ્રેસ ઈલિયાના ડિસ્કૂઝે (Ileana D'Cruz) પોતાના અમુક PHOTOS થી ઈન્ટરનેટ પર આગ લગાવી દિધી. આ PHOTOS માં ઈલિયાના પાણીના ઉંડાણમાં ખૂબ બિન્દાસ્ત અંદાજમાં ડૂબકીયો મારતી જોવા મળી. ઈલિયાના ડિસ્કૂઝ (Ileana D'Cruz) નો અંડરવોટર અવતાર જોઈને તેમના ફેન્સ તેમને 'મર્મેડ' અને 'જલપરી' કહીને બોલાવી રહ્યા છે. જુઓ PHOTOS
આ PHOTOS માં ઈલિયાના ખૂબ બિન્દાસ્ત ઉંડા પાણીમાં મજા લેતી જોવા મળી. (Photo Credit- Instagram@ileana_official)
ઈલિયાનાનો અંદાજ જોઈ એવું લાગી રહ્યું છે કે જાણે તે આ કામમાં ખૂબ પારંગત છે. તે પ્રોફ્શનલ મરજીવાની જેમ જોવા મળી. (Photo Credit- Instagram@ileana_official)
ઈલિયાનાનો આ પાણીની અંદરવાળો અવતાર જોઈ તેના ફેન્સ તેને 'જલપરી' અને 'વોટર બેબી' કહેવા લાગ્યા. (Photo Credit- Instagram@ileana_official)
ઈલિયાના વારંવાર બીચ અને પાણીની સાથે હોય તેવા PHOTOS શેર કરે છે એટલા માટે જ ફેન્સ તેને 'વોટર બેબી' કહે છે. (Photo Credit- Instagram@ileana_official)
ઈલિયાનાએ આ અંડરવોટર PHOTOS ની સાથે કેટલાક બીજા PHOTOS પણ શેર કર્યા છે જેમાં તે કોઈ બીચ પર આરામ કરતી તો ક્યાંક પાણીની સાથે રમતી જોવા મળે છે. (Photo Credit- Instagram@ileana_official)
જણાવી દઈએ કે ઈલિયાનાએ અર્થ ડેના દિવસે અમુક PHOTOS શેર કર્યા આ PHOTOS માં તે પોતાના ફેન્સને ધરતીની સુંદરતા દેખાડવાનો પ્રયત્ન કરતી હોય તેવું લાગ્યું. (Photo Credit- Instagram@ileana_official)
આ દિવસોમાં પોતાના પ્રોજેક્ટ અનફેયર એન્ડ લવલીને લઈને ચર્ચામાં ઈલિયાના. આ ફિલ્મમાં તે રણદીપ હુડ્ડા (Randeep Hooda) સાથે જોવા મળશે. (Photo Credit- Instagram@ileana_official)