PHOTOS

Holi 2025: આ 4 બીમારી હોય તેણે ભાંગવાળી ઠંડાઈનો એક ઘુંટડો પણ પીવો નહીં, રંગમાં ભંગ પડતા વાર નહીં લાગે

Holi 2025: હોળીના તહેવારમાં ઘરમાં વિવિધ પકવાન બને છે.જેમાંથી એક છે ઠંડાઈ. ઠંડાઈ સાદી પણ હોય છે અને તેમાં ઘણા લોકો ભાંગ પણ ઉમેરી દેતા હોય છે. આવી ઠંડાઈ કેટલાક રોગના દર્દીઓ પીવે તો તેમને નુકસાન થાય છે. આ 4 રોગ કયા છે ચાલો તમને જણાવીએ.
 

Advertisement
1/5
મેન્ટલ હેલ્થ ખરાબ હોય
મેન્ટલ હેલ્થ ખરાબ હોય

જે લોકોની મેન્ટલ હેલ્થ ખરાબ હોય તેમણે ઠંડાઈનું સેવન કરવું નહીં. તેનાથી મગજ પર ખરાબ અસર થાય છે. ખાસ તો ડિપ્રેશનનું જોખમ વધે છે.  

2/5
હાર્ટ પ્રોબ્લેમ
હાર્ટ પ્રોબ્લેમ

હાર્ટ પેશન્ટ હોય તેમણે પણ ભાંગનું સેવન કરવું નહીં. ભાંગવાળી ઠંડાઈ પીવાથી હાર્ટ બીટ વધી જાય છે.   

Banner Image
3/5
ડાયાબિટીસ
ડાયાબિટીસ

શુગરના દર્દીઓએ પણ ઠંડાઈનું સેવન કરવું નહીં. તેમાં ખાંડ અને ભાંગ બંને હોવાથી તે બ્લડ શુગર ઝડપથી વધારે છે.  

4/5
એન્ઝાઈટી
એન્ઝાઈટી

જે લોકોને એન્ઝાઈટી રહે છે તેમણે પણ ભાંગવાળી ઠંડાઈ પીવી નહીં. તેનાથી પેનિક એટેક, ડિપ્રેશન અને એન્ઝાઈટી એકેટ આવી શકે છે.  

5/5




Read More