PHOTOS

One Night Stand કરી ચૂક્યા છે બોલીવુડના આ પ્રખ્યાત કલાકારો, પહેલું નામ વાંચીને લાગી જશે આંચકો

Bollywood Stars One Night Stand: વન નાઇટ સ્ટેન્ડનું કલ્ચર આમ તો વિદેશનું છે પરંતુ આપણા બોલીવુડના કેટલાક ફેમસ કલાકારો પણ આ કામ કરી ચૂક્યા છે. આજે તમને બોલીવુડના પાંચ એવા કલાકારો વિશે જણાવીએ જેવો વન નાઇટ સ્ટેન્ડ કરી ચૂક્યા છે અને સાથે જ જાહેરમાં તેમણે આ વાત સ્વીકારી પણ છે. 

Advertisement
1/6
રણવીર સિંહ 
રણવીર સિંહ 

અનેક લોકોને જાણીને આંચકો લાગશે પરંતુ રણવીર સિંહ વન નાઇટ સ્ટેન્ડ કરી ચૂક્યો છે. કોફી વિથ કરણમાં તેણે આ વાતનો ખુલાસો કર્યો હતો. પણ એક નહીં પરંતુ ઘણી વખત વન નાઇટ સ્ટેન્ડ કર્યું છે. 

2/6
કૃષ્ણા અભિષેક 
કૃષ્ણા અભિષેક 

કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહની લવ સ્ટોરીની શરૂઆત જ વન નાઇટ સ્ટેન્ડ થી થઈ હતી. આ અંગે કૃષ્ણ અભિષેકે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો. 

Banner Image
3/6
ઇમરાન હાશ્મી 
ઇમરાન હાશ્મી 

બોલીવુડના સુપરસ્ટાર ઈમરાન હાશ્મી પણ સ્ટેન્ડ કરી ચૂક્યા છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં અંગે ખુલાસો કર્યો હતો જેને લઇને ખૂબ ચર્ચા થઈ હતી. 

4/6
કાશ્મીરા શાહ 
કાશ્મીરા શાહ 

ટીવી સ્ટાર કાશ્મીરા શાહ અને કૃષ્ણ અભિષેક એકબીજાની નજીક સ્ટેન્ડ પછી જ આવ્યા હતા. અત્યારે આ કપલ પતિ પત્ની છે અને તેમને બે બાળકો છે. 

5/6
નવાઝુદ્દીન સિદ્દિકી 
નવાઝુદ્દીન સિદ્દિકી 

ખૂબ જ ઓછા સમયમાં પ્રખ્યાત થયેલા નવાઝુદ્દીન સિદ્દિકી પણ પોતાના વન નાઈટ સ્ટેન્ડ વિશે ખુલાસો કરી ચૂક્યા છે.

6/6




Read More